SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org K ભજનાર સંગ્રહ. करो उत्साहनी वृा. મહાલ કાર્ય કરવા સમ, ખરેખર કથ્યમાં સમજી; કરે શુભ કાર્ય તેઓના, કરા ઉત્સાહની વૃદ્ધિ શુભેાત્સાહા જ દેવાથી, વધુ કરનારની શક્તિ; વખાણીને મનુષ્કાના, કરો ઉત્સાહની વૃદ્ધિ. વધે મળ પાર નહિ તેના, ખરા ઉત્સાહ આખ્યાથી; ગુણાનુરાગના વેગે, કરા ઉત્સાહની વૃદ્ધિ, સહાતાં સંકટો સર્વે, પ્રખલ જુસ્સા હૃદય પ્રકટે; ઉપાયે ચેાગ્ય લેઇને, કરા ઉત્સાહની વૃદ્ધિ. ઉતારી પાડતાં જનને, અનુત્સાહી મની મરતા; પ્રશંસી થાખડી જનના, કરા ઉત્સાહની વૃદ્ધિ. નપુંસક પણુ અને શૂરા, કરે કંઈ કઇ ભલાં કાર્યો; પ્રશસ્ય આલ ખાલીને, કરા ઉત્સાહની વૃદ્ધિ, ગમે તેમાં ગુણા દેખી, કરા ઉત્સાહી, પ્રગતિમાં; ગુણા પ્રકટે ટળે દાષા, કરેા ઉત્સાહની વૃદ્ધિ, જરા પણુ અન્ય શુભવૃત્તિ, પ્રશસ્યાથી ચઢે છે તે; અહે। એવું હૃદય સમજી, કરા ઉત્સાહની વૃદ્ધિ. ગુણ્ણા સાસુ સદા દેખા, જીવા ના દુર્ગુણા કાના; ગુણાને માન આપીને, કરા ઉત્સાહથી વૃદ્ધિ. ગમે તેની ભલા માટે, કરે ઉત્સાહની વૃદ્ધિ; મહાત્માઓ અને તેઓ, કરા ઉત્સાહની વૃદ્ધિ. કરાતાં નહિ ભલાં કાર્યો, તથાપિ મેાદના કરતાં; કર્યા કરતાં ઘણું કુલ છે, કરા ઉત્સાહની વૃદ્ધિ. સુકાર્યોની પ્રવૃત્તિથી, જગને સ્વ સમ કરવા; બુદ્ધયધિધ દષ્ટિથી, કરેા ઉત્સાહની વૃદ્ધિ. સ’. ૧૯૭૨ માધ સુદિ ૧૨ . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુ. માણસા. * શાન્તિઃ ૐ ૧૦ ૧૧ ૧૨
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy