SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૭૧ દિવાન ભક્ત હું હારે, રહું ક્ષણ પણ નહીં ન્યારે; યુદ્ધબ્ધિ પૂર્ણ આધારે, સદા સે હે પ્રભુ પ્યારે. સં. ૧૯૭રે ના માઘ શુદિ ૧૦ ૧૩ . . માણસા. E असह्य प्रभुवियोग. વહાલા પ્રભુ હવે તમારો રે, ક્ષણ ન વિયેગ સહાય. હાલા. ધાતાધાત મળ્યા થકી રે, થાતાં એકાકાર; આનોદધિ ઉછળે રે, અનુભવ છે.નિર્ધાર. હાલા. ૧ ભેદ રહે ત્યાં ખેદ છે રે, પ્રગટે દુ:ખ અપાર; અન્તર્ગત જાણે સહુ રે, ભેદ ન રાખો લગાર. હાલા૨ અનન્ત તિ સુરતની રે, બલિહારી લખવાર; વ્યાખ્યા હાડેહાડમાં રે, રેમ રેમ સુખકાર. વહાલા૩ ઉપશમ ક્ષપશમ થકી રે, ટળે ન પૂર્ણ વિગ; તે માટે તન્મય બની રે, ધાર્યો ત્વદળે જેગ. હાલા. ૪ ક્ષણ એક માત્ર વિગતા રે, કેટી હેળી સમ થાય, પ્રભે હવે હદ થઈ ગઈ રે, જીવ્યું કેમે ન જવાય. વ્હાલા૫ જાણે જ્ઞાને સર્વને રે, સમજાવું શું શેષ, હજરાહજુર સર્વથા રે, ટાળે મનના કલેશ. વ્હાલા. ૬ પરિપૂર્ણ દેખાવીને રે, સુરત તમારી નાથ; સાયિક ભાવે મેળથી રે, કર ઝટ પૂર્ણ સનાથ. હાલા. ૭ જે તે તું છે પ્રભે છે, જાણું ન પૂર્ણ સ્વરૂપ; મળ ઝટ આવિર્ભાવથી રે, ટાળ અનાદિ ધૂપ. હાલા. ૮ કુદ્રતને એ કાયદે રે, મેળ મળે સુખ થાય; અનુભવ એ સર્વને રે, ધીઠ બને ન સહાય. વહાલા. ૯ અનુભવ સ્વરૂપી સાહિબા રે, મળ ૮ હજરાહજૂર; બુદ્ધિસાગર સુખ લહે રે, ઝરમર વર્ષે નૂર હાલા. ૧૦ સં.૧૯૭૨ ના માઘ શુદિ ૧૧ માણસા. ॐ शान्तिः ३ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy