SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ૧૪૮ ૧૪૯ - ૧૫૦ ભાગ આઠમે. આત્મામાં જગને જુવે, જગમાં નિજ નિર્ધાર અભેદભાવે સહુ થયું, અભેદને ધાર, એવા માનવનું હૃદય, સર્વથકી છે શ્રેષ્ઠ પ્રભુપાર તે પામતે, રહી ન તેને વેઠ. પ્રભુભક્તિમાં લીન જે, નહીં અહંતા ભાન; વિવશ્રેષ્ઠ માનવ ખરે, આનન્દ મસ્તાન. આનન્દ લદબદ બ, ભેદ ભાવ ના ચિત્ત; દ્વષાદિક દો ટળ્યા, માનવ તેહ પવિત્ર. શુદ્ધ થતાં જે દેણીને, કરે ખરે ઉદ્ધાર; શ્રી તીર્થંકર બુદ્ધને, પામે તે અવતાર. શુદ્ધાત્મા થઈ વિAવનું, કરે ખરું કલ્યાણ સિદ્ધ બુદ્ધ તે થાય છે, પરમ પ્રભુ ભગવાન. સાર્ધ શતક દુહાવડે, કીધું માનવ કાવ્ય; ઉપાદેય તે વાચ્ય છે, સર્વજનોને શ્રાવ્ય. ગણિશ ઈત્તર ભલે, પર્વ દિવાળી બેશ; ભણે ગણે જે સાંભળે, આનન્દ હાય હમેશ. ચોમાસું પેથાપુર, ઉત્તમ ભાવ વિશાલ બુદ્ધિસાગર ધર્મથી, પગ પગ મંગલ માલ. ॐ शान्तिः ३ ૧૫૧ ઉપર ૧૫૩ ૧૫૪ ૧૫૫ O For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy