SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે.. સત્યને કારે મૂકીને, ચહે ન કીર્ત્તિ માન; થાય નહીં આડખરી, માનવ સત્ય પ્રમાણુ, સર્વ જીવેાના શ્રેયમાં, કરે સમર્પણુ પ્રાણુ; વિક્રમ પેઠે સાહસી, ગંભીરતા ગુણ ખાણું. યાંચા ભ’ગ કરે નહીં, દાક્ષિણ્યે મન રક્ત; ગુપ્ત દાન દે ભાવથી, થાય સુજનના ભક્ત. સર્વ ધર્મમાં જે રહ્યું, સત્ય ગ્રહે સાપેક્ષ; ઉપયેાગે વાણી વદે, વન્દે નહીં નિરપેક્ષ. દીર્ઘ દ્રષ્ટિને ધારતા, હાય સમયના જાણુ; સમયેાચિત બાલે કરે, માનવ તેઢુ પ્રમાણુ. ન્યાયપન્થ મૂકે નહીં, દુન્થમાં ના જાય; અનારોગ્યકારક અરે, ભક્ષ્ય કદાપિ ન ખાય. ન્યાય થકી પેદા કરે, વૈભવ સુખનુ મૂલ; અન્યાયી ધન ના ગ્રહે, માને પગની ધૂળ. ક્રોધ કરીને અન્યનુ, કરે ન ભુંડું કામ; ખર્ચે પ્રશસ્ય કાર્યમાં, ખરા ભાવથી દામ. કેળવણી પ્રગતિ કરે, સંકટ સહી હજાર; મનુષ્ય સાચેા માનવા, ધરે સત્ય વ્યવહાર. મનની મેાટાઈ ઘણી, મત સહિષ્ણુ એશ; ધીર વીર ને ઉદ્યમી, શેાધકવૃત્તિ હમેશ. હાનિકારક રીતિને, કરે પલકમાં ત્યાગ; આત્મશક્તિને ખીલવે, માનવ તે મહાભાગ, છતી શક્તિ ના ગોપવે, જનહિત કાર્ય જેઠુ; નીચ વર્ગ ઉદ્ધારતા, સુગુણી માનવ એહુ. સ્વાત્મિકશ્રદ્ધા અળવડે, કરે પ્રવૃત્તિ ભવ્ય; પ્રમાદથી મૂકે નહીં, આત્મિકનિજક ન્ય. સલાહ દે પરને ખરી, માહે નહિ મુ ંઝાય; ત્યાગે જૂઠ મમત્વને, પરશુણ પ્રેમે ગાય. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧૧૯ ૧૨૦ ૧૧ ૧૨૨ ૧ર૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ર ૧૩૦ ૧૩૧ ૧૩૨
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy