SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લજનપદ્ય સંગ્રહ. મુખ મીટા કાળા હૃદય, મર્મ હણે કરી ફૂટ; દુષ્ટ મિત્ર તે જાણવાં, વિશ્વ હલાડલ ફૂટ. ગજ સરે ગણુતેા નહીં, રાખે ના મન પ્રેમ; ઉપર ઉપરથી મિત્રતા, ત્યાં ના વતે ક્ષેમ મિત્રાનું ના હાટ છે, છે નહીં મિત્ર મજાર; મિત્ર ખની શત્રુ બને, તેને બહુ ધિક્કાર. કાવા દાવા મેલમાં, મિત્રપણું ના સાચ; કૃત્રિમ મિત્રપણું ખરે, જ્યાં કૂડી છે વાચ. તન મન ધન અણુ સહુ, રહે ન ભેદ લગાર; મૈત્રી એવી દાહીલી, સમજો નરને નાર. વિષયાશક્તિથી કરી, રહે ન મૈત્રી સદાય; અધમ મૈત્રી એ જાણવી, પગ પગ દુ:ખાપાય. થઈ મૈત્રી તૂટે નહીં, થાતાં વિઘ્ન કરાડ; મૈત્રી એવી દાડીલી, મળે ન તેની જોડ. વિદ્યા શક્તિથી કરી, રહે ન મૈત્રી સદાય; અધમ મૈત્રી એ જાણવી, પગ પગ દુઃખા પાય. વિત્ત રૂપના મેહથી, કરી મૈત્રી ના સત્ય; વિત્ત રૂપના નાશથી, અમિત્ર થાવે કૃત્ય. મદત માટે જે મૈત્રી છે, સદા નહીં રહેનાર; મદત મળે નહીં તેાપછી, શત્રુભાવ થનાર. મૈત્રી લાખા જન કરે, વહેજ લાખે એક; મિત્ર ટેકન સાચવે, એવા વિરલા છેક. ટાળે દોષા મિત્રના, સદ્ગુણ કરે પ્રકાશ; આપમાં ત્યાગે નહીં, હણે નહીં વિશ્વાસ. મિત્રદ્રોહ ના આચરે, પ્રાણાન્તે પણ જેહ; મિત્ર ખરા તે જાણવા, સજ્જનતાનું ગેહ. દુ:ખ પડે પણ સાથને, કદિ ન છેડે જેઠુ; For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy