SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. ક્ષØિક જીવન અરે સમજી, દગા ના કર ખરૂં સમજી; બુદ્ધયબ્ધિ સન્તજન એલે, દગા નહીં છે સગા કાના. સંવત્ ૧૯૭૧ ના આસા સુદિ ૧ શિનિવાર. मित्र मैत्री. મિત્ર ધર્મ સમજાવવા, ર૩ મિત્રનું કાવ્ય; વિવેક પ્રદ સુખકર સદા, ઉપાદેય સુશ્રાવ્ય. સ્વાભાવિક જ્યાં પ્રેમ ના, એદિલ થાય ન એક; મિત્ર મૈત્રી ત્યાં ના ખરે, ધારા ચિત્ત વિવેક. આશા સ્વાની વૃત્તિએ, માને મન જે મિત્ર; નક્કી મનમાં માનવું, મનતા તે અમિત્ર. આંખ મળે ના આંખથી, મળે ન મનના મેળ; મિત્ર મૈત્રી ત્યાં સ્વપ્ન છે, ભળે સ્વાર્થના ભેળ. મિત્ર મિત્ર જગ સહુ કરે, મિત્રપણું મુશ્કેલ; દગા પ્રપંચા દ્રોહથી, મનડુ રહે કુટેલ. જ્ઞાન વિના નહીં મિત્રતા, વક્રમને ના મિત્ર; સમજો સજ્જન ચિત્તમાં, દ્રેહે ચિત્ત અમિત્ર. મિત્ર ખેલવુ સહેલ છે, વનમાં મુશ્કેલ; મિત્રાઇ ના જાણુતા, દુર્જન ધૂત સડેલ. ક્ષણે ક્ષણે મન પલટતા, ઈર્ષ્યા રીસ અપાર; મિત્ર કરો ના તે કદિ, પડતાં દુ:ખ હજાર, ગુણરાગી વિશ્વાસુને, પરમાથી નિર્ધાર; નિલ મન સાચું વદે, મિત્ર ચેાગ્ય હિતકાર. સજ્જનતા મનમાં ધરે, મિત્ર ગુણાને ગાય; સાહામ્ય કરે આપત્તિમાં, મિત્ર ખરા તે થાય, ઢાંકે દોષા મિત્રના, આપે અવસર શીર; ખરા મિત્ર તે જાણવા, ધીર વીર ગભીર. For Private And Personal Use Only ૫૯ 3 ૪ દ ७ ८ * ૧૦ ૧૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy