SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૬પ૭ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૫ ૧૬ ૧૯૭ મળે ચિત્તથી ચિત્ત જ્યાં, શ્રાદ્ધનું સદ્દગુરૂ સાથ; વૈમનસ્ય કદિ ના થતું, ગુરૂને ભક્ત સનાથ. કદી ન ગુરૂને હવે, કેથી નહિ ભરમાય; ટેક નેક છોડે નહીં, શ્રાવક સત્ય સુહાય. યથાશક્તિ સંસારમાં, કરતો તપ જપ ધર્મ, કર્મયેગી થે સંચરે, પામી અનુભવ મર્મ. ગુર્વાદેશે રાજી જે, રહે સેવામાં શૂર, શ્રાવક સુખ લીલા લહે, તે વાંછિત ભરપૂર. તન મન ધનથી સદ્દગુરૂ, સેવા કરનાર; શ્રાવક મંગલ સહ લહે, આ ભવમાં નિધોર. કલિકાલે આ ભવિષે, ગુરૂ સેવા કરનાર; શ્રાવક સદ્દગુણ પામતે, ટાળે દુ:ખ અપાર. સદ્ગુરૂ સેવા સમ અહે, નહિ કે મે ધર્મ શ્રાવકને આ કાલમાં, કથ્ય અનુભવ મર્મ. સંસારે સરત રહે, મન રાખી ગુરૂ પાસ; સત્ય તે શ્રાવક જાણવા, શ્રી સદગુરૂનો દાસ. ગુર્વાજ્ઞા એ ધર્મ છે, માની એવું સત્ય; અન્તર્ નિર્લેપી રહી, આવશ્યક કરે કૃત્ય, ગુજ્ઞાએ વિત્તનો, વ્યય કરતે શુભ ક્ષેત્ર; ગુરૂભકત શ્રાવક ભલે, આનર સદા પવિત્ર. પ્રાણાધિક ગુરૂ પ્રીતડી, આત્મત્કર્ષે સ્નેહ, રાખી સહ કૃત્ય કરે, સુભક્ત શ્રાવક એહ. મેળવી ગુરૂથી જીવને, સદા રહે મન મસ્ત; દેવગુરૂમાં લીન તે, શ્રાવકસદા પ્રશસ્ત. આશીષ લે સેવા કરી, મન ચડતે શુભ ભાવ; શ્રદ્ધામાં પ રહે, બહુ માને મન દાવ. વિનયી વૈયાવચ્ચીને, શ્રદ્ધાવંત ઉદાર; ગુરૂભક્તા શ્રાવક લહે, સ્વરૂ શિવગતિ જયકાર. ૧૦૮ ૧૯૯ ૨ ૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy