SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. અરે તવ ઉન્નતિ માટે, મળી છે સવ સામગ્રી, અરે તેને ત્યજી દઈને, નકામુ આયુ કયાં ગાળે ? અરે ધિક્કાર છે તુજને, હજી પણ ના હૃદય ચેતે; વિવેકે દેખ અન્તમાં, નકામુ આપ્યુ કયાં ગાળે ? કરી ક્રીડા હસ્યા ખેલ્યા, અરે ખાધું અને પી; અરે તેથી વળે ના કઇ, નકામુ આયુ કયાં ગાળે ? હજી પણ હાથમાં બાજી, ભલાઇનાં કરો કાર્યાં; વિચારી દેખ પોતાને, નકામુ આયુ કયાં ગાળે ? અરે જો હાડાહાડામાં, અસર જો ના હૅને થઇ તે; ખરેખર મૂઢ તુ આપુ, નકામુ આપ્યુ કયાં ગાળે ? વગાડી ઢાલ શુ કહેવુ, ઉઠી કર કાર્ય પોતાનાં; બુદ્ધગ્ધિ જાગીને ચેતન, કરી લે જીંદગી સી. For Private And Personal Use Only ૫૪૩ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ शुद्धचेतनाना परमात्मपति प्रति मेलोद्वार. વિરહ જરા ન ખમાય, મળે મારા વ્હાલા સ્વામી રે કાર્તિક માસ કબ્જે વહ્યા રે, જોઇ તમારી વાટ; ઝુરી ઝરૂખે જોવતાં રે, વળ્યા જ દુ:ખના દાટ. ધીમા વાચે વાયરા રે, માગશર માસ મઝા વિરહ વ્યથા વ્યાપે ઘણી રે, જાણે શુ મૂઢ ગમાર પાષે પ્રીત વધારીને રે, પ્રીતમ આવા પાસ; શીત હુવા હૈયુ હળે રે, નાખે મુખ નિ:શ્વાસ. માથે મારા મનતણું રે, દર્દ કથ્યુ નવ જાય; પ્રીતમ પાસ વસ્યા વિના રે, નહિ એક ક્ષણ જીવાય. ફાલ્ગુન ફાગ ગવાયને રે, હાળી જગમાં થાય; ફ્રાગનાગ ડંખે ઘણુ રે, મનમાં હોળી જ લાય. કુકડુ કાયલ ટહૂકતી હૈ, બેસી આંબા ડાળ; કાળી જવાલિની સમ ખની રે, મળી વલી ના જ્વાલ મળેા. ૬ મળા. ૩ મળા. ૪ મળેા. પ મળેા. ૧ મળેા. ૨
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy