SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર ભજનપદ્ય સંગ્રહ. પતિ વિના પ્રાણ જાવે, સતીના ક્ષણમાંહી રે; પત્ની વિના જ્યાં ત્યાં જાતાં, હૅરાન ઠામે કાંહી રે. સતી વિના. ૬ ચતુર સાને સમજે સહેજે, વાજા શુ વગડાવુ રે; બુદ્ધિસાગર પ્રિય પ્રભુ, ઝાઝું શું ? સમજાવું રે. સતી વિના. ॐ शान्ति ३. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir નામું આયુ માં ગાઢે ? ” અરે તવ શીર્ષ પર જો, રહી છે બહુ તપાસી જો; પ્રમાદે ભાન તવ ભૂલી, નકામુ આયુ કયાં ગાળે ? અમૂલ્ય જ જે વખત વીતે, અરે તે નાવતા પાછા; નકામી વાત ચિન્તામાં, નકામુ આપ્યુ કાં ગાળે નથી કિસ્મત મનુભવની, અરે હું ચિત્તમાં જાણી; નહીં તા હાય સમજીને, નકામુ આપ્યુ કયાં ગાળે ? કરી ના ધર્મની સેવા, કરી ના દેશની સેવા; કરી ના વિશ્વની સેવા, નકામુ આપ્યુ કયાં ગાળે ? કરી ના સદ્દગુસેવા, કરી ના શાસ્રની સેવા; કરી પ્રગતિ નહીં સારી, નકામુ આપ્યુ કયાં ગાળે ? પડી પરતંત્રતા ખેડી, કરે છે રાગ વ્યસનાથી; અરે આવી બન્યું મૂર્ખા, નકામુ આયુ કયાં ગાળે ? અરે તુ કાણુ છે ત્હારૂં ? જગતમાં સ્થાન કયાં ત્હારૂં? કર્યું શું ? તે વિચારી જો, નકામું આયુ કયાં ગાળે? ઉપગ્રહ તે જગત્ના બહુ, ગ્રહ્યા પાછા પુન: દેવા; ખજાવી જ શી શી વ્હે, નકામુ આપ્યુ કયાં ગાળે ? વન્યુ શું ? લક્ષ્મી સત્તાથી, વન્યુ શુ ગાડી લાડીથી; અરે પરમા કૃત્યે વણુ, નકામું આયુ કયાં ગાળે ? વળ્યું શું ? માજ શાખે રે, ધુમાડા લક્ષ્મીના કરતાં; ઉઘાડી આંખ જો માપુ, નકામું આયુ કયાં ગાળે ? ૧૦ For Private And Personal Use Only .. ૫ . ટ્ ઊં
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy