SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૯૫ C. परिपूर्ण परमात्मस्वरूप साक्षादर्श નના ઉદા. ' રાગ-ધીરાના પદને. ત્યારે ન ભેદ પૂરો રે, પાકું કેમ તલસાવે; ધરીને ધ્યાન થાયે રે, પૂરા ન તમે પરખાવે. નકશા શાસ્ત્રોના છે જૂદા, ભિન્ન લક્ષણે ભેદ, આપ આપના નકશા ભેદે, કલેશ કરી ધરે ખેદ; પક્ષે નકશા વાદે રે, પ્રભે ન થતો તું ચાવે. ત્યારે. ૧ તીર્થો સ્થાવર ભટક્યા ભટકે, હજી ને આવ્યા પાર; જે રીતે તું મળે તે રીતે, જરા ન વાર લગાડ; મુંઝાણું મતિ શોધે રે, જરા ન હવે અકળાવો. ત્યારે. ૨ સર્વસ્વરૂપે પૂર્ણ વિલોક, રહે ન વાદ વિવાદ; અનુમાનની તક કેટીએ, પૂરાય ના ગુણ ખાદ કહેવું શું ઝાઝું ભકતે રે, સમજી હવે ઝટ આવે. ત્યારે. ૩ સર્વ સમર્પણ તુજને કરતાં, જે તું ના દેખાય, તે તારું કરતાં શું સારૂં, ભેદપણું ન સુહાય, પ્રીતિ જે હેય પ્રેમી રે, હવે ન ઝાઝું કહેવરાવે. ત્યારે. ૪ મોટા થઈ છેટાના જેવા, કદી ન થા નાથ; મારે ત્યારે ભેદ ત્યજીને, ઝાલે અભેદે હાથ; ભક્તિના જે ન ભૂખ્યા રે, તદા તો મારો ના દો. ત્યારે. ૫ સમતાભાવે મળે યદા તે, સમતા સદાય પાસ; હાદુરી ત્યાં નહીં હમારી, કોણ ધરે તવ આશ; મુંઝાએલા મનને રે, જ્ઞાને સત્ય સમજાવે. ત્યારે. ૬ જ્યાં દર્શન સાક્ષાત્ તમારું ધ્યાન સમાધિ ટેગ; એવા માગે નિશદિન રહેવું, મળશે ક્ષાયિક ભેગ; બુદ્ધિસાગર ગાવે રે, સત્યાનુભવ ઘટ લાવે. ત્યારે. ૭ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૨ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy