SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ, સ્વભાવે સહુ થયા કરતું, ગતિ કુદ્રતત ન્યારી ઘટે ના હર્ષ દિલગીરી, સકળથી ભિન્ન નિર્ધારી. કરી. ૨ દુનિયા જૂઠી કારમી, એવું મનમાં લાવ, સર્વ સંબંધ કારમા, એવું મનમાં ભાવ. જરા ના લક્ષ દે ઘરમાં, જરા ના લક્ષ દે પરમાં સ્વભાવે આત્મના રહેવું, પડે તે દુ:ખ સહુ રહેવું. કરી. ૩ ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રને, કદી ન છેડે કાળ; દેખ્યું સર્વે જઠ છે, જેવી માયા ઝાળ. ત્યજીને સર્વ ચિન્તાઓ, પ્રભુનું ધ્યાન મન ધરવું; ખરા વખતે રહી સાવધ, જરા ના મેહથી ડરવું. કરી. ૪ કય કર્મ સહુ ભેગવે, કો રાજા કે રંક દેવું ચૂકવ! કર્મનું, થઈ ધર્મે નિઃશંક, ચિદાનન્દી સ્વયં તું છે, ધદેલા દહથી ન્યારે, મુસાફર વિશ્વમાં તું છે, તને છે ધર્મ આધારે, કરી. ૫ વળે શું હાય વરાળથી, શૂર દયા સંભાળ; રાગદ્વેષને પરિહરી, સર્વ કર્મને ખાળ. હને એવું ઘટે છે હે, ખરા વૈરાગ્યમાં રહેવું; ખરૂં શુભ ધર્મનું ભાથું, કમાઈ સાથમાં લેવું. કરી. ૬ આલેયણ ભાવે કરી, મમતા સહુની મેલ; પ્રભુ સ્વભાવે લીન થઈ, આત્મસ્વભાવે ખેલ. શિખામણ ચિત્તમાં ધાર, વિકલ્પ સહુ થતા વારે; બુદ્ધ બ્ધિ ધર્મ છે સાચે, હૃદયથી ધર્મમાં રાચે. કરી. ૭ ૐ શાન્તિઃ રૂ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy