SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૨૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ઘણા થાશે ખરા ભક્તા, થશે રાગી ખરા શિષ્યા; થશે સામગ્રીએ પાસે, ખરી આવી ઉદય વેળા. થશે ઇતિની સિદ્ધિ, થશે નિજ પક્ષની વૃદ્ધિ; ધ્રુવા શુભ સન્તની વાણી, ખરી આવી ઉદય વેળા. દખાઇ મેહ ઝટ જાશે, ગુણાનુ જોર બહુ થાશે; જગમાં કીર્તિ ફેલાશે, ખરી આવી ઉદય વેળા. ટળી જાશે ઘણા દોષા, થશે સયમતણી સિદ્ધિ, અનંતાનનૢ પ્રકટાશે, ખરી આવી ઉદય વેળા. ખરેખર આર્યલેાકેાની, થશે ચડતી ભલી રીતે; વવાયાં ઉન્નતિ ખી, ખરી આવી ઉદય વેળા. છણાતાં ઉન્નતિ ખો, ઉગી ફ્રાલી પુલી ફળશે; સુધર્મ બુદ્ધિસાગરની, ખરી આવી ઉદય વેળા. સંવત્ ૧૯૭૦ ના આસા સુદિ ૯ સામવાર. शिखामण मान ए साची. કવ્વાલ. ભલુ ના વૈર સન્તાથી, ભલુ ના દુષ્ટની સંગે, ભલું ના વૈરિ ઘર વસવું, શિખામણ માન એ સાચી. થતુ અપમાન જ્યાં બેસે, ભલું ના બેસવું ત્યાં તે; હસાહસ ના ઘણી સારી, શિખામણુ માન એ સાચી. ભલી ના ખાળથી ક્રીડા, ભલુ ના દારૂ પીવાથી; ભલુ' ના કલેશ કરવાથી, શિખામણ માન એ સાચી. હૃદયની ગુપ્ત જે વાતા, કદી ના ખાળને કહેવી; કદા ના દ્રાહીને કહેવી, શિખામણુ માન એ સાચી. કર્યાથી સંગ કુલટાથી, કદાપિ સાર ના આવે; પુરી વિશ્વાસુની ઘાત, શિખામણ માન એ સાચી. For Private And Personal Use Only ७ 七 ૧૦ ૧૧ ૨. ૩ ૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy