SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૯૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. * गमे ते कर जुवानीमां. કવ્વાલિ. પ્રમાદે પાઢ ના ભાઇ, મળ્યે અવસર જવા ના દે; જરાની પ્રાપ્તિની પૂર્વે, અને તે કર જીવાનીમાં, ત્યજી દે સર્વ વિકથાઓ, વળે ના વાત કરતાં કઇ; તપ: જય ધ્યાન આદિ સો, અને તે કર જુવાનીમાં, કરા પરમાર્થના યજ્ઞા, જંગનાં દુ:ખ હરવાને; દયા સત્યાદિ સેવીને, અને તે કર જુવાનીમાં. સજીવન બાહ્ય પ્રાણી, હરી લે દુ:ખ તેઓનુ; ધરીને હામ હૈયામાં, અને તે કર જીવાનીમાં. જગત્ સેવા પ્રભુ પૂજા, જગત્ સેવા ખરી ભક્તિ; ગુરૂ પાસે ખરૂ સમજી, અને તે કર જીવાનીમાં. અની સેવક પ્રથમ પોતે, કરી લે વિશ્વની સેવા; થતા સેવક પછી સ્વામી, અને તે કર જુવાનીમાં, મળ્યું તે સર્વ વિશ્વાથે, ગણીને ત્યાગ કર હે; રહી છે ત્યાગમાં મુક્તિ, બને તે કર જુવાનીમાં. જીવાની તા જવાની છે, સદા ના એડ રહેવાની; મળી એ પુણ્યના યાગે, અને તે કર જુવાનીમાં. બુરાઈને ત્યજી વેગે, ભલાઈને લહી ભાવે; બુદ્ધચબ્ધિ ધર્મનાં કૃત્યો, અને તે કર જીવાનીમાં, સંવત ૧૯૭૦ ના શ્રાવણ વિંદે પ ગુરૂવાર. मत्स्य गलागल न्याय. મત્સ્ય ગલાગલ ન્યાય રે, વતે સર્વત્ર ભારી; મોટા કરે એ ન્યાય રે, સમજો નર અને નારી. મ્હોટાનું મન કાયદો, શક્તિમત સદાય, For Private And Personal Use Only ૩ ૫ ७ ८
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy