SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ ભજનપદ્ય સંગ્રહ, वहे मीठां हृदय झरणां. १० પ્રભુની સર્વવ્યાપિની, ખરી ભક્તિ પ્રગટવાથી; કરૂણા મહાગિરિવરથી, વહે મીઠાં હૃદય ઝરણ. જીના ચિત્ત સરવરમાં, વિચારેના તરંગે બહુ પ્રગટતા દેખીને પ્રેમ, વહે મીઠાં હૃદય ઝરણાં. પરસ્પર ચિત્તના મેળે, હૃદયની વાત કહેવાતી; પરસ્પર ચિત્તને પોષે, વહે મીઠાં હૃદય ઝરણું. સ્વયં દેખે સ્વયં જાણે, મળ્યાથી મળ બહુ ખીલે; અનુભવ જ્ઞાનીની સંગે, વહે મીઠાં હૃદય ઝરણાં. નથી સંકેચ જ્યાં થા, હૃદય ખાલી થતું જ્યાં સહુ, બુદ્ધયષ્યિતન્મયી ભાવે, વહે મીઠાં હૃદય ઝરણાં સંવત ૧૯૭૦ ના જેઠ સુદિ ૮ મંગળવાર કાળીને મારામાં નો. * માઢ રાગ. જાગી જીવે છે કેઈ, જોયું એ જોઈ, ઉઘે દુનિયા તમામ; કાઢયું માખણ લેઈ, અનુભવ લેઈ, પામ્યા ચેતન રામ; બ્રહ્માનન્દ સર્વત્ર છે રે, સર્વ જીવોની માંહી, બ્રહી દષ્ટિથી દેખતાં રે, પરમાતમ છે આંહી રે. જાગી. ૧ જન્મ મૃત્યુ નહીં આત્મમાં રે, આવ્યા અનુભવ એહ, સત્તાએ પરમાતમાં રે, દેખુ જ ગુણગેહ રે. જાગી. ૨ પરમ બ્રા પોતે સદા રે, જાગી જતાં જણાય અલખ નિરંજન બ્રહ્મની રે, કથની અકથ્ય લખાય છે. જાગી. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy