SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. 7 અમે સન્તોના મેમાન સન્તાના મેમાન રે, અમે સન્તાના મેમાન; આનન્દરસ ગુલ્તાન રે......................... સન્ત અમારા પ્રાણ છે રે, સન્ત અમારા માગ; સન્ત સરોવર ઝીલીને રે, ધરીએ નિજ ગુણુ રાગ રે. પ્રભુ વસે છે સન્તમાં રે, સર્વ તીના વાસ; સન્ત હૃદયના પ્રેમથી રે, મેાહ કર્મના નાશ રે. સન્ત ચરણની ધૂલમાં રે, એર પવિત્રતા ખાસ; સેવકને સ્વામી કરે રે, તેના છે વિશ્વાસ રે. આનન્દરસ રસિયા સદા રે, સન્તવસે અમ પાસ; આત્મજ્ઞાનીની ગોઠડી રે; તેની હજી છે પ્યાસ રે. પાર્શ્વ મણિ સન્તા ભલા રે, દ્રેઇ દે નિજ રંગ; બુદ્ધિસાગર સન્તને રે, દેખે વધતા ઉમંગ રે. સંવત્ ૧૯૭૦ ના જેઠ સુદ ૬ રવિવાર. :: પ્રમુત્રાર્થના. કર વ્હેલી પ્રભા વ્હાર રે, વાર જરી ન લગાડા; મેળવી મનના મેળ રે, આનન્દે રમાડા. ડુંટીથી સર્વે કહું, નાધારા ધાર; મનનું ધાર્યું સહુ કરા, કહુ અનન્તી વાર; શ્રદ્ધાના જોનાર રે, ધાર્યું કરીને ગમાડા. પરા પશ્યંતીમાં થયું, સર્વે તુ જોનાર; માગ્યાવણ આપે પ્રભુ, મુજ પાપો ધાનાર; બુદ્ધિસાગર ધાર્યું રે, પેટ ભરીને જમાડા. સંવત્ ૧૯૭૦ ના જેઠ સુદ ૬ રવિવાર, ૪ For Private And Personal Use Only ૩૧ .....242. અમે. ૧ અને. ૨ અમે. ૩ અમે. ૪ અમે. પ ૩૨૦ ૧ કર૦ ૨ ૪૨૦ ૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy