SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૩ ભાગ આઠમા. મળેા, એમ મુમુક્ષુ જીવા ઇચ્છે છે કે યત્ન કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ જે મધ્યસ્થ જ્ઞાની આત્મહિતાર્થે પ્ર + धर्मबीजनुं वपन ..........અમેએ. અમેએ. ૧ અમેાએ. ર અમાએ. ૩ વાળ્યાં ખીજ નિર્ધારી, અમેાએ વાળ્યાં બીજ નિર્ધારી; ભારતભૂમિ મઝારી............ ભવ્ય જીવ ક્ષેત્રે ઘણાં રે, ધ બીજ જયકારી; સદુપદેશ મહામેઘથી રે, સિ ́ત્રુ ઉત્તમ વારિ ફ્લેશ કટાળુ વૃક્ષને રે, ખાદી કાઢ્યાં દુ:ખકારી; તાપ ઉપાધિ સહી ઘણી રે, દીધાં ક્ષેત્રા સુધારી. વિવિધ ધર્મ વિચારનાં રે, વાવ્યાં બીજો સુખકારી; વાડ કીધી સમ્યકત્વની રે, સમ્યગ્ રક્ષણકારી. નિષ્કામ કરણીએ ભલી રે, શેાધી ભૂમિ ગુણકારી; મિથ્યાત્વ કચરો કાઢીયેા રે, કુશુરૂ મૂષક ટાળી. અમેાએ, ૪ જ્ઞાન તાપે બીજો તપે રે, ઝુગા કાઢશે ભારી; ફાલી કુલી મેટાં થશે રે, અનુક્રમે જયકારી. મિથ્યાપદેશ મહાહિમથી રે, બહુ ખચશે 'ખલકારી; પરંપરા વધતી જશે રે, પામી ખીજ સ ંસ્કારી. અમેાએ, ૬ નવ્ય નવ્ય સ’સ્કારથી રે, ક્ષેત્ર કાલાનુસારી; ચેાગ્ય ભૂમિ જ્યાં ત્યાં થશે રે, ધ વૃક્ષા ફલધારી. અમેાએ. ૭ ખડદાયાં વિષ્ણુશી જશે રે, નવાં થશે હિતકારી; બીજાના ઉદ્દગમ થશે રે, અનેક રૂપાવતારી. વાવનાર પ્રત્યક્ષમાં રે, દેખે વાવ્યાં વિચારી, બુદ્ધિસાગર બહુ લેા રે, સ્વાદે ભાવી નરનારી. અમેએ. હુ ચૈત્ર સુદિ ૧૧ સામવાર. અમેાએ. ૫ અમે એ. ૮ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy