SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ ભજનપદ્ય સંગ્રહ. યજ્ઞાન અભિન્નતા રે, કથંચિત્ કહેવાય; ભિન્નભિન્નપણું ઘટે રે, સ્યાદ્વાર દર્શન ન્યાય. અનુભવ૫ સ્વદ્રવ્યાદિક ચારનો રે, અસ્તિ ધર્મ અનન્ત; પદ્રવ્યાદિક ચારથી રે, નાસ્તિ ધર્મ અનન્ત. અનુભવ૦ ૬. અસ્તિ નાસ્તિ અનંતને રે, આત્મદ્રવ્ય આધાર; ભિન્ન ભિન્ન નિજ ધર્મની રે, અસ્તિનાસ્તિતા સાર. અનુભવ. ૭ ભિન્ન ભિન્ન નિજ કાર્યથી રે, અનન્ત ભિન્ન છે ધર્મ, શુદ્ધાપગે જાણતાં રે, પ્રગટે અનન્ત શર્મ. અનુભવ૦ ૮ સપ્તયે જ્ઞાતવ્ય છે રે, સપ્તનોથી ભિન્ન; શુદ્ધરૂપ જેનું સદા રે, ધ્યાતા સુખ રસ પીન. અનુભવ૦ ૯ અસંખ્ય નય મત કલ્પના રે, ઉઠે જ્યાંથી એહ; સમાઈ જાતી જેહમાં રે, આત્મા સહુ ગુણ ગેહ. અનુભવ૦ ૧૦ જ્યાંથી મત પ્રગટે ઘણા રે, ઉઠી જ્યાંહી સમાય; ભક્તા સહુ સૃષ્ટિતણે રે, તેહ અલેતા થાય. અનુભવ. ૧૧ નાગર નટની બાજી રે, વાચ્યાવાચ વિચાર; બુદ્ધિસાગર આત્મમાં રે, સર્વ પ્રભુતા સાર. અનુભવ ૧૨ સંવત ૧૯૭૦ ના કાર્તિક વદિ ૪ સોમવાર साधु स्वाध्याय. १६ સાધુ તેહ ગણાય, જગમાં સાધુ તેહ ગણાય સમતાવંત સદાય. ...જગતમાં. નિન્દા ન કરત કેની રે, વિર ઘરે ન લગાર; ઈર્ષો લવરી ના કરે રે, ધરતો ન કામ વિકાર. જગતમાં. ૧ બુરું ન કરતા કાઈનું રે, પૂજે નવી હરખાય; બનિર્દે ગુસો ના કરે રે, દુખે નવી અકળાય. જગતમાં. ૨ સં પંચાતે ના પડે રે, સુણે ન નિન્દા કાન, - મનમાં ના ધરે રે, વછે નહિં નિજમાન. જગતમાં. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy