SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. સ્વભાવે. પ સ્વભાવે. ૬ સ્વભાવે. ૭ અનેકાન્ત સત્તારસી રે, સહજાનન્દ વસન્ત. ભૂત ભવિષ્યત્ સ ંપ્રતિ રે, ત્રણ કાલના ભાવ; એક પ્રદેશના જ્ઞાનમાં રે, એક સમય સદ્ભાવ. સ્વપર રોય અનન્તના રે, એક સમયમાં ભાસ; સર્વ જ્ઞેય ભાસે સદા રે, આત્માનન્ત ઉજાસ. લોકાલાક જ્ઞેયા સહુ રે, એક પ્રદેશ મઝાર; સમાઈ જાતાં એક સમે રે, આત્માનતાધાર. ઉત્પત્તિ વ્યય પ્રેાવ્યની રૈ, લીલા અનંત અપાર; બ્રહ્મા હરહરિ નામથી રે, સમયે સમયે સુખકાર. સ્વભાવે. ૯ ચઉદ લેાક આકારના રે, શાલે માનવ દેહ; સ્વભાવે. ૮ સ્વભાવે. ૧૦ જે જે ભાવા લેાકમાં રે, પિંડમાં વર્તે એહ. વસ્તુ સ્વભાવી ધર્મમાં રે, સ્થિરતા એહ ચારિત્ર; બુદ્ધિસાગર આત્મામાં રે, શુદ્ધોપયાગ વિલસન્ત. સ્વભાવે. ૧૧ સંવત્ ૧૯૭૦ ના કાર્તિક શુકલ ૧૫ ગુરૂવાર, >> અનુમવહીયા. - ********* લીલા અપર ંપાર, અનુભવલીલા અપર પાર; ચિદાનન્દે જયકાર... અન્તમાં ઉપયોગથી રે, જ્ઞેયેા અનન્ત જણાય; રાગદ્વેષ વિકલ્પથી રે, ભિન્નપ પરખાય. જ્ઞાન જ શેયપણે થઇ રે, ભાસે જ્ઞાન મઝાર; દ્રવ્ય ગુણ પર્યાયના રે, જ્ઞેયપણે આધાર. સ્વપર વિભાસક જ્ઞાન છે રે, જ્ઞાતાોય સ્વરૂપ; સ્યાદ્ ભિન્નાભિન્ન જ્ઞેયથી રે, વતે રૂપારૂપ, રૂપારૂપી આતમા રે, અભિન્ન તેથી જ્ઞાન; પરઢળ્યે ભિન્નજ પણે રે, ભાસે જ્ઞાન અમાન, *********** For Private And Personal Use Only અનુભવ અનુભવ૦ ૧ અનુભવ ૫૫ અનુભ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy