SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. હદયમાં દ્વેષ વી પ્રીતિ, ભલાઈ વા બુરાઈ છે; હૃદયનું બારણું સાચું, જણાવે આંખ દિલમાં શું ? ૪ છુપાવી રાખતા જે જે, પરસ્પર ભેદ રાખીને, ધરા છે આશયો કેવા, જણાવે આંખ દિલમાં શું? ૫ ભલે સોગંદ ખાઈને, કળાએ કેળો કેટી; છુપા ભાવ ના છૂપે, જણાવે આંખ દિલમાં શું? ૬ મળીને સર્વ વ્યવહારે, ગમે તે રીતે સાચવતા; પરીક્ષા પૂર્ણ કરવાને, જણાવે આંખ દિલમાં શું? ૭ પરીક્ષા આંખની પૂરી, ભણ્યા તે પારખે દિલને, બુદ્ધબ્ધિ આંખની તે, મળે છે જ્યતિથી તિ. ૮ સં ૧૯૬૯ આશ્વિન વદિ ૧૨. ठा भिन्नवृत्तिथी रस नहीं पडे 4.22 રાગ કાન્હરો. રસ નહીં પડશે સંગે અમારી, સંગે અમારી રસના, જે હૃદયમાં ખૂબ વિચારી. રસ. ૧ ભિન્ન ભિન્ન વૃત્તિ જ્યાં ભારી; મેળ વિચારે ના જ્યાં લગારી. - રસ. ૨ ભિન્ન ભિન્ન રસના અધિકારી, ભિન્ન લક્ષ્યને ભિન્ન વિહારી. ભમરાએ ગંગો ઉપાડી; બાગ દેખાડયો સુન્દર ભારી. રસ. ૪ ગંગાને વિષ્ટા છે પ્યારી; નાના વૃત્તિ ભિન્ન વિચારી. સૃષ્ટિ અમારી તમારી ન્યારી; સૈને લાગે નિજ નિજ પ્યારી. રસ. ૬ નિજ વૃત્તિ સૈને છે સારી; અન્યની વૃત્તિ લાગે નઠારી. રસ. ૭ રસ. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy