SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપણ સંગ્રહ. સમમાં પ્રાણ સૈા તમને, તમારા વણુ નથી ગમતું; તમે ત્યાં હું સદા સમજો, તમાસા સ્વાર્થીના જ્યાં ત્યાં. કૃપા મુઝ પર સદા રાખા, અમાને ભૂલા નહિં હા; સઢા ફરમાવા કાર્યો, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. તમારી પ્રીતિના ભૂખ્યા, અમારૂં હિત કરનારા; ભલું કરતા સદા રહેતા, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. અમારા ચિત્તમાં વ્હાલા, વિસામેા વાટના નક્કી; ભૂલી જાતા નહીં ક્યારે, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. તમારી શીર્ષ પર આજ્ઞા, અમારૂં ધ્યાનમાં લેશે; લસા આપના પૂરા, તમાસા સ્વાના જ્યાં ત્યાં. હૃદયમાં સ્વાર્થની હાળી, વદાતા સ્વાર્થથી શબ્દો, અને છે સ્વાર્થ ચેષ્ટાઓ, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. જગમાં સ્વાર્થ સબંધે, વાતા મિષ્ટ શબ્દો બહુ; વિવેકી ચેષ્ટાઓ, તમાસા સ્વાર્થના જ્યાં ત્યાં. જગત્ પરમાથી એ ચેાડા, જગમાં સ્વાથી ઝાઝા; બુદ્ધગ્ધિ સત્ય પરમાથી, ખરેખર ધી અન્ધુએ. બ સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૧૦ For Private And Personal Use Only ૪ ८ ૯ ⇒ जणावे आंख दिलमां शुं ? १ કવ્વાલિ. ખુશી છે કે ન ખુશી છે, અમારા પર કૃપા કેવી; પ્રયેાજન પુછવાનું ના, જણાવે આંખ દિલમાં શુ? હ્રદય સ્નેહી વા નિ:સ્નેહી, હૃદયમાં ભાવ છે કેવે; કથેલાં વાક્યની પૂર્વે, જણાવે આંખ દિલમાં શું? કરી જે બાહ્ય ચેષ્ટાઓ, હૃદયથી ભિન્ન છે વા નહીં; મળ્યાથી આંખથી આંખા, જણાવે આંખ દિલમાં શું ? ૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy