SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૪૩ ॐ सौमां सत्ता ब्रह्म विलासी સામાં સત્તા બ્રહ્મવિલાસી; ચિદઘન ચેતન વાસી...... ........... .... ............સોમાં મંત્ર રાજ હઠ લય એક વ્યક્તિભાવ પ્રકાશી; આનન્દ ભક્તા ક્ષણ ક્ષણ માંહી, ધર્મ અનન્ત ઉજાશી. સામાં૧ નિર્વિકલ્પ ઉપગે ખેલે, શુદ્ધ ધર્મ અભિલાષી, ટીલાં ટપકાં વ્યવહારે એ, વતે છે ઉદાસી. સામાં ૨ દ્વિધાભાવ ત્યાં આનન્દ નાહી, સહજ ભાવ સુખ પ્યાસી; બુદ્ધિસાગર ધર્મધૂનમાં, ઘટમાં ગંગા કાશી. સૈમાં 3 સં. ૧૯૬૯ આશ્વિન વદિ ૩. चेतनने सुमतिनी विज्ञप्ति. » નિજ ઘરમાંહી આવે, ચેતનજી નિજ ઘરમાંહી આવે, પરઘરમાં દુઃખ પાવો .................. ....................ચેતનજી, પર ઘર રમતાં સુખ ન પામ્યા, હજીએ શું ભટકાઓ; ચુંથણ પુદગલના ચુંથ્યાથી, આનન્દને નહીં દા. ચેતનજી ૧ પરઘર ભમતાં આકુલ વ્યાકુલ, કુળ કલંક લગાવે; વાર અનન્તી ભવમાં ભટકયા, એ સહુ મનમાં લા. ચેતનજી ૨ રૂપ તમારૂં સર્વ વિસાચું, પરનું એઠું ખાવે; પગ પગ હાંસી દુનિયા કરતી, ફટ ફટથી વગેવાઓ. ચેતનજીક ૩ આનન્દની ભ્રમણએ ભૂલ્યા, દુઃખના ફન્દ ફસાએ જન્મમરણને પામે ફરી ફરી, તે પણ ત્યાંહિ જ ધા. ચેતનજી ૪ સુમતિ સમજાવે છે સાને, નિજ ઘર સુખનો લ્હાવે; બુદ્ધિસાગર અન્તર્ સુખડાં, ચેતન આવે વધાવે. ચેતનજી ૫ સં. ૧૯૬૯ આશ્વિન વદિ પ. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy