SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ ઘેર ઘેર માટીના ચૂલા, છદ્મસ્થ દોષની ખાણુ; કંઇને કંઇ કહેવાનું રે, થવુ શુ ગુણ અભિમાની. પગના તળીએ ડુંગર મળતા, દેખે નહીં જગલેાક, પરની નિન્દા ચર્ચા કરતા, જગ જન પાડે પાક; ભૂલી છે સહુ દુનિયા રે, પેાતાને માને સહુ જ્ઞાની. પેાતાનુ લાગે છે સારૂ, લાગે અન્યનુ જૂઠ, દૃષ્ટિ રાગમાં ધર્મ મનાયેા, જેવુ` મળેલું હું &; ગુણાનુરાગી ઘેાડા રે, દુનિયા મેાહે મુઝાણી. નાગા વસ્તુવિષે છે લેાકેા, સૌને આતમ સાખ, પરની પંચાતા ત્યાગીને, ગુણુદૃષ્ટિ ઘટ રાખ; બુદ્ધિસાગર મેલે રે, ગુણ ગ્રહો શુભ જ્ઞાની. સ. ૧૯૬૯ આશ્વિન વદિ ૨ For Private And Personal Use Only કુવામાં ૩ કુવામાં ૪ કુવામાં ૫ “ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ***. કુવામાં ૬ मुसाफरने जवानुं छे બાલુડા સન્યાસી, મારા બાલુડા સન્યાસી. એ રાગ. અન્તે છે જાવાનુ` મુસાફર, અન્તે છે જાવાનું; લે સાથે ખાવાનું. કાટી ઉપાયેા કરશે હૅાયે, અહીં નહીં ફાવવાનું; ઇચ્છાના ગુલામ થવાથી, ચાર ગતિ ઠરવાનું. આતમના ઉપગે રહેતાં, સાચુ સુખ થવાનું; બુદ્ધિસાગર અલખ ધ્યાનથી, શિવસ્થાન ઠરવાનું. મુસાફર૦ ૨ મુસાફ૦ ૧ સ. ૧૯૬૯ આશ્વિન દિ ૩ .મુસા
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy