SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra re www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ગરીબજનાની હાયા લાગી, કદિ ન ખાલી જાય; મૃતક ઢારના ચામથકી ભાઇ, લેાદું ભસ્મસાત્ થાય; નખાદ કાઢે નક્કીરે, જીવતી એ મહામારી—હાય. સતીયાની હાચેા મહા છૂરી, કરતી સર્વ ખુવારી; રાજાઓનાં રાજ્ય વિનાણ્યાં, પ્રત્યક્ષ ફળનારી; અન્ધા ન થાશેા મદથીરે, નાસ્તિકમત કરી યારીહાય. સતાવવાથી સાધુઓને, દિ ન નીકળે સાર. બાળક વિધવા અન્યા લૂલા, દુ:ખી પશુ અવતાર; પંખીઓને પીડારે, કર નહીં સંસારી~~હાય. ચેાગીઆને સતાખ્યાથી, સુખમાં ઉઠે આગ; પરીક્ષિત રાજાને કરડયા, શાપ પાપે મહા નાગ; બુદ્ધિસાગર શિક્ષારે, સાચી ધર્મિજન પ્યારી—હાય. ૩ For Private And Personal Use Only પ છ માયા જ. છ અદ્ભુત આ શે! ખેતરે, માહ્યા નર અને નારી, માયાનું શું જોરરે, ભરમાયુ જગ ભારી....અદ્ભુત. માયા છે મહાકારમી, વિશ્વ નચાવે સર્વ, મેાહતણા પાસે જગ બધે, ટાળે સૈાના ગ માયા કરાવે કરે, જોર ન ચલે જરારી....અદ્ભુત.—૧ જગત્ થતુ સા આંધળુ, માને જૂને સાચ, સમજણુ સાચી ના પડે, કઇ મણિને કાચ; પૂજે કાણુને કાણુરે, સુઝે નહીં તલભારી....અદ્ભુત.--૨ ભિન્ન મતા ભિન્ન ઢષ્ટિયા, ભિન્નાચાર વિચાર, ધર્માર્થે ખૂનેા થતાં, માયા થતાં પ્રચાર; પડદા નવ નવર’ગીરે, માયાના દુઃખકારી....અદ્ભુત.—૩ માયાને નિર્દે જના જે, પૂજે માયા ઈંધ, માયા સામાં પેસીને, સૈાને કરતી અધ; માયા નટવી નાચીરે, ધૂતે જગને ધૂતારી....અદ્ભુત.૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy