SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. શક્તિ વિનાનું પ્રાણરે, જુઓ જગમાં વેચાતું–શક્તિ. ૧ જ્ઞાનાદિક શક્તિ વિના, માનવ ઢેર સમાન, પરતાબામાં રહી કરી, સહેજે ગુમાવે માન; શક્તિ વિના પાતંત્ર્ય, થાતું નીચથી નાતું–શક્તિ. ૨ જનની જન્મની ભૂમિને, લજવે શક્તિ હીણ, લજવી જનની કુખને, થાવે જગમાં દીન; આત્મશક્તિ વણ જીવરે, બધે કર્મનું ખાતું–શક્તિ ૩ શક્તિમત્તે સુખી થતો, અશક્ત જન સીદાય, શક્તિનો સંચય કરે, સોનો ઉપરી થાય; શક્તિથી જીતાયરે, ધાર્યું કાર્ય કરાતું–શક્તિ શતિહાણ પરતંત્ર છે, ખીલ શક્તિ સુજાણ, ધર્મોદય દેશેન્નતિ, કરશે સાચી વાણું, છે શક્તિ મહાદેવી, પ્રગટે સર્વ સુહાતુ–શક્તિ. શ્વાસથી જીવવું, તે જીવ્યું ન પ્રમાણ, શતિવડે જે જીવવું, તે જીવ્યું જગમાન; જગમાં જ્યાં ત્યાં દેખરે, શક્તિએ નામ થાતું–શક્તિ. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર્ બની નિવ, સતતેત્સાહાભ્યાસથી. ખીલવ શક્તિ સર્વ બુદ્ધિસાગરધરે, શક્તિથી વિચરાતું–શકિત. મા શક્તિ. ૫ - == સન્ત તાપુની હાય ન જેવી. ધીરાના પદને રાગ. હાય ન કોઈની સારીરે, સમજે મનમાં નરનારી; હાય ન કેઈની લેશે રે, મનમાંહિ અવધારી; સન્તોની હામાં ભડકા, દાવાનલના જાણ; અણધારી આપનું કારણુ, સન્તની હાય પ્રમાણ જગમાં જે જોશેરે, દષ્ટાન્તો અનેક ભારી–હાય ૧ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy