SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra co www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સગર્હ. જવા દેજે જવાનુ તે, થવા દેજે થવાનુ તે; ત્યજીને હુ ને ચિન્તા, જણાતુ દશ્ય ભૂલી જા. રહી સમભાવમાં જ્ઞાને, ત્યજી દે રાગ દ્વેષાદિ; બુદ્ધયધિશુદ્ધદ્રષ્ટિએ, પ્રભુ રૂપે સ્વયં બનવું. C. ~~~ પછીથી સૂવ પસ્તાશો. અધુના ચિત્ત ચકડાળે, ચડીને મ્હાલતા જ્યાં ત્યાં; નથી કિસ્મત મળેલાની, પછીથી ખ઼મ પસ્તાશે. ભમાવે વૃત્તિ ત્યાં ભમતા, ગમે ત્યાં માહુથી રમતા; શિખામણુ માનતા ના કંઈ, પછીથી ભૂખ પસ્તાશેા. જુદાઈ ચિત્તમાં ધારી, અની મનમાં અહંકારી; કરી મન માનતી યારી, પછીથી ખૂબ પસ્તાશે. કથ્યુ' કડવું ગણા પ્યારૂં, નથી તેથી કદિ સારૂ; હજી પણ હાથમાં માજી, પછીથી ખૂમ પસ્તાશે. પડાવી ભેદ પ્રીતિમાં, પડાવી ભેદ નીતિમાં; થયે દૂજ ગ ુઓ, પછીથી ખૂબ પસ્તાશે. થઇ ઉંછાછળા કરશેા, નહીં ગંભીરતા ધરશે; ઘણા ખત્તાજ ખાઇને, પછીથી ખૂબ પસ્તાશે. રૂચે ના જે અધુના તે, પછીથી લાગશે વ્હાલુ; કરીયેા જે કથ્યુ તે તે, પછીથી ખૂમ પસ્તાશે. ખરી કિસ્મત મનુષ્યાની, જીવતાં થાય ના કયારે; મળ્યા મેળેા જવા દેતાં, પછીથી પસ્તાશા. મ રહી જાશે અધુ મનમાં, થયુ' ના કંઈ સમાગમમાં; ઉઘાડી આંખ સમજી લ્યા, પછીથી પસ્તાશો. મ વિચાર્યાવણ નહીં આવે, તમારા હાથમાં સાચુ; પડયાથી શી પર બાજો, પછીથી ખૂબ પસ્તાશા. સાશે. ક્ન્દ્રમાં જ્યારે, ચડે વ્હારે ન કે ત્યારે; થશે મહુ ચિત્તમાં યાદી, પછીથી ખૂબ પસ્તાશે. For Private And Personal Use Only ૧૧ ૩ ८ ← ૧૦ ૧૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy