SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપર્વ સંગ્રહ. ૫ કરી અપક બીજાના, મથા સ્વાષ કરવાને; રહીને ધર્મથી દરે, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? કરા ભળભળ જરા માટે, સહાતુ અન્યનું ના કર્યું; ક્ષમાથી દૂર સેા ગાઉ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? કરીને સનુ જાહુ, સ્વયં માન્ય કરી સાચુ નથી માધ્યસ્થ્યની ષ્ટિ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? જરા કંઈ માન્યતા ભેદે, કરા ભડકા કષાયાના; થઈ સામા લડા દ્વેષે, કરા ધર્મોન્નતિ કયાંથી ? લડાવી મારતા ભકતા, કહી સાચુ કઇ જાડું; ભભૂકી કાન કાચા થઇ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? હૃદય ઔદાર્યના કિચિત્, મળીને કામ નહિ કરતા; ગુણાનુરાગના કિચિત્, કરા ધર્મોન્નતિ કયાંથી ? વધે તેના પગા આલી, કરા છેા પાડવા યા; ગમે તે આળને દેઈ, કરા ધર્મોન્નતિ કયાંથી ? ઉપરથી ડાળ દેખાડી, ઠંગી નિજને ખુશી થાતા; ગુણેાથી દૂર રહી મેાહે, કરા ધર્મોન્નતિ કયાંથી ? કરો જો સ્વાતિ પૂરી, તદા ધર્મોન્નતિ કરશેા; બુદ્ધગ્ધિ સદ્ગુણા પામી, કરા ધર્મોન્નતિ સંપે. ૧૧ ૧૦ ७र र तमारुं शुं भलुं थाशे. १०० વાલિ. ૧ ગણ્યા પરમાર્થ ના પ્યારા, રહ્યા નિજ સ્વાર્થ માં રાચી; કર્યું ના કાઇ સારૂં, તમારૂં શું ? ભલું થાશે. પ્રભુ પર પ્રેમ ના લાવ્યા, ગુરૂ સેવા કરી ના કઇ; સુણ્યાં ના ધર્મ વ્યાખ્યાન, તમારૂં શું ભલું થાશે. ૨ અહિંસાદિતા ધરવા, કરી ના કાળજી કિંચિત્; કરી ના સન્તની ભક્તિ, તમારૂં શું ભલું થાશે. For Private And Personal Use Only ૩ 3 K . ૯
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy