SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે . जे मनुष्यनो कोइ निन्दक नथी ते जगत्नी परीक्षा कसोटीमाथी पसार थतो नथी. 5 વિમલા નવ કરશે! ઉચ્ચારએ રાગ. જેના પ્રતિપક્ષીઓ હેની ખ્યાતિ થાય છે રે; દુનિયા કરે પરીક્ષા ગુણુ લેવા ઉજમાય છે રે. જેના. ૧ રાત્રી વહુ દિવસ નહીં કયારે, દુન વણુ સજ્જન નહીં સારે, જે પ૨ ઈર્ષા ત્યેના ગુણ ગણુ જગ ગવરાય છે રે. જેના માથે દુશ્મન ગાજે, તે ચેતી જગમાંહી છાજે; જેની ટીકા થાતી તેમાં સાર જણાય છે રે. જેનુ કાઇ નામ ન લેતું, પ્રસિદ્ધ હેતુ કાંઇ ન રહેતુ; દેખી પ્રતિપક્ષીઓ આત્મશક્તિ ઉભરાય છે રે. દુન મુખ નિન્દાની વાતા, દોષષ્ટિથી ખાતા લાતા; દુન ધેાઈ પરનાં વસ્ત્રો ગંદા થાય છે રે. સજ્જનના મુખમાં મીઠાઇ, અમૃત સજ્જન દિલમાં ભાઇ; સજ્જન સમતા ભાવે રહેણીમાં વખણાય છે રે. દુર્જનથી સન્તા નહિ હારે, તેજ રહે ત્યાં તમ નહીં ભારે; નિન્દક દ્વેષી લેાકેા નીચા પડતા જાય છે રે. નિર્દેક વચના નહિ ગણકારે, સત્ય તેજ જ્યાં ત્યાં છે વારે; બુદ્ધિસાગર કરણી પાર ઉતરણી ન્યાય છે રે. જેના. ૪ જેના. ૫ જેના. ૬ જેના. ૭ For Private And Personal Use Only પટ कुगुरुओने + અસૂયા પૂજનારાઓ, ધમાધમમાં રહી માચી; કુહાડા પાદ પર મારી, કરા ધર્માંન્નતિ કયાંથી ? ૧ પરસ્પર ખાદનારાઓ, પરસ્પર નિર્દેનારાએ; કુસ'પી ખીજ વાવીને, કરા ધર્મોન્નતિ કાંથી ? જેના. ૨ જેના. ૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy