SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. સા ઉંદર દરે રહીરે, ધરિયું શું આ કંઠ; ઉંદર ભેાળવવા કહેરે, કપટ યુકિતથી ઉદ્ધૃષ્ઠ, ખિલાડા મેલે ખેલ વિચારી. બિલાડા. ખિલાડા. ૨ ખિલાડા. ૩ નીર ખિલાડા. ૪ બિલાડા. ૫ ખિલાડા. ૬. કેદાર કંકણ ધારીનેરે, ઉદર સંઘની પાસ; ગઈ ઉર્ધ્વ મુખ ધારીનેરે, જાપ કરતા ખાસ. સર્વ પાપ ધોવા ખરેરે, ગયા હતા કેદાર; ભક્તિ કરી મહાદેવનીરે, તેણે કઠે ધર્યું ચાર. ચાત્ર કરી કેદારનીરે, આવ્યા ગગા તીર; પ્રભુ ભજન કરતા રહુંરે, પીને ગંગાનું તીર્થ યાત્રા કરતા રહું, પાછું રૂડા આચાર; ઉંદર ખાવા નહિ કઢીરે, બધા લીધી નિર્ધાર. રવિ સામી ષ્ટિ કરીરે, ઉંચા રાખી એક પાદ; પ્રભુ ભજન કરતા રહુ રે, શે તેના આસ્વાદ. આવા બેસે પાસમાંરે, પ્રભુ ભજન કરી વાત; આત્મ સરીખું વિશ્વ છેરે, ભૂલ્યા નાતને જાત. ખિલાડા, ખીવા નહીં મારા થકીરે, સર્વ પ્રભુનાં ખાળ; દયા પ્રગટતી ચિત્તમાંરે, સર્વ જીવા પર વ્હાલ. ખિલાડા. કંકણુ ઘાલી કંઠમાંરે, શિવે કર્યાં ઉદ્ધાર; પાસે રહી ખેલે સદારે, પ્રભુ ઉપર ધરી પ્યાર ખિલાડા. વૈર ગયું મુજ ચિત્તથીરે, તેથી કરતા વાત; પ્રભુ ભજન ત્રણ જાણવુ રે, એળે જીવન જાત. ઉદર સહુ ભેગા મળીરે, વાત કરતા એમ; બિલાડા પ્રભુભક્ત છે રે, ધર્યું ભજનનું નેમ. જાતિ સ્વભાવ જે જેહનારે, કદિય ન મૂકે તેહ; વૃદ્ધ મૂકે ભાખિયું રે, ગણે ન સર્વે એહ. સવે ભેગા થઈ કરીરે, કીધા એક ઠરાવ; અમ્હારા દર ઉપરેરે, રહા બીજે નહીં જાવ. બિલાડા દર ઉપરેરે, રહીયા કપટે આય; છેલ્લા ઉંદર દર વિષે રે, જાતાં પકડી ખાય. For Private And Personal Use Only ७ બિલાડા. ૧૦ બિલાડા ૧૧ ખિલાડા. ૧૨ બિલાડા. ૧૩ બિલાડા. ૧૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy