SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ઉસ્તાદે સાચા મળેરે, હળવે એ કેળવાય; બુદ્ધિસાગર સદગુરૂ, શિક્ષા મળે સુખ થાય—વિકારી. ૭ - ઘરનો ઉં. ઘરમાં ઉંદર કુંકી ફૂંકી ફેલી ખાતે; કેમે ન કાઢ્યો કઢાતે. ઘરમાંને. ચંચળ મન કાયા ઘણું રે, ધડબડ દેડી જાતો પડતાં પાછળ ખંતથી રે, ગુપ્ત બહુ સંતતે. ઘરમાં. ૧ ખાદી બહુ ખાડા કર્યા રે, ખાઈ થયે ઘણું તાતે; પરિવારની સાથમાં રે, કુદી નાચી હરખાતો ઘરમાને. ૨ અંધારે બહુ દેડતે રે, દેખે આંખે રાતે; ખાય તેનું ઘર બેદત , મિત્ર શત્રુ ગણાતે. ઘરમાને. ૩ ઉપાયે જાણ્યા ઘણું રે, પકડવાની કરી વાતે; લાલચ આપે ભક્ષ્યની રે, પિંજરમાં ન પૂરાતે. ઘરમાને. ૪ બુરું કરતો એ ઘણું રે, ઘરને બહાર ગણાતે; ઘરને ભેદુ જે કરે છે, તે નહીં અન્યથી થાત. ઘરમાંને. ૫ બિલાડીના આવતાં રે, ગુપચુપ થઈ ક્યાંય જાતે; કપટકળામાં ખેલતો રે, કપટી વણ ન જતા. ઘરમાને. ૬ સિંહળને કરડવા રે, હેતે કરીને ઉજાતે; બિલાડી દેટે ચઢ્યો રે, એકી દાઢે પૂરો થાત. ઘરમાને. ૭ અતર્ગત અધ્યાત્મની રે, વાતેથી કહેવાતે બુદ્ધિસાગર ધર્મથી રે, દાવપેચે છતાતે. ઘરમાને. ૮ © વેર વાળવીને વિરો. ) બિલાડે ભક્ત બન્યું છે ઠગારે; કેદાર કંકણવાળા ...... ...... ...બલા. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy