SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માની સહજદશામાં સ્થિરતા. જીવડા જાગીને એ રાગ. આતમ અનુભવીને ચેતી લેજે, તરવું તારા હાથમાં નિમિત્ત હેતુ અનેક તું એક, શિવપુરીના સાથમાં. આતમ ૧ ચાલ અવળે બાહ્ય ભૂલી, કલેશ સઘળા પરિહરી; આતમ તે પરમાતમાં છે, શુદ્ધ દૃષ્ટિ આદરી. આતમ. ૨ જ્ઞાનને નિઃસંગનાથી, નિત્ય આનંદ પામ; શાતવેદનજન્ય આન, ક્ષણિક જાણ વામ. આતમ. ૩ આતમ તિ ઝળહળે છે, આત્મશુદ્ધ સ્વભાવથી વસ્તુધર્મ તે આતમા છે, ટાળવું જેહ વિભાવથી. આતમ. ૪ વર્ણ જાતિ ભેદ નહિ જ્યાં, લિંગનું અભિમાન છે; નામ રૂપથી ભિન્ન આતમ, ચિદાનંદ ભગવાન, આતમ. ૫ અનંત શક્તિ સ્વામી છે તું, કર તું શકિત પ્રકાશજી; કરગરે તે અન્યને કેમ? ધર તું નિજ વિશ્વાસ. આતમ. ૬ જિન તું છે દીનની અરે, ભાવના ભાવ ન ભવ્યજી; જેવી વૃત્તિ તેવો તું છે, સિદ્ધ તુજ કર્તવ્ય. આતમ. ૭ સ્વછંદતાને ત્યાગીને ઝટ, ચાલ શિવપુર પંથજી; બુદ્ધિસાગર ચિત્ત નિશ્ચય, નિમિત્ત જિનવર ગ્રંથ. આતમ. ૮ મુ. ખંભાત. For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy