SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમતા, આશા એરનકી ક્યા કીજે એ રોગ, સમતા યોગ વરજે, સાધુભાઈ સમતા ગ વરી જે. કર્મ કલંક હરીજે. સાધુસમતાવણ દીક્ષા નહિ લેખે, સમતા શિવ સુખ જ્યારે સમતા સિદ્ધિવધુ ગુણકારી, સમતાવણ દુઃખભારી. સાધુ-૧ સમતાવણ છુટે નહિ મમતા, સમતા સંયમ સારી; સમતાવણ શોભે નહિ સંયમ, જે તત્વ વિચારી. સાધુ-૨ ગછક્રિયાના ભેદો ટાળી, સમતા ગંગમાં ઝીલે, નિર્મળ ચેતન આનંદ પામી, પપશિશુતિને પીલે સાધુસતાવણ વિદ્યા ધુળધાણી, સમતા સકળ ગુણ ખાણી; બુદ્ધિસાગર સમતા સંગી, હવે કેવળ નાણી સાધુ-૪ મુ. પાલીતાણું. For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy