SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭પ પ્રેક્ષકને પ્રબોધ. ગઝલ, અમારી ફરજ બજાવવામાં, જરા ખામી ન રાખી છે. હને સુકયું કર્યું તે સહુ હશે ભાવી થશે તેવું. “યથાશક્તિ પુરૂષાર્થે, યદા જે કાર્ય નહિ થાતું; તા ભાવી સમજવાનું, નહિ ત્યાં શેક હરખાવું” સમવાયી મળે પાંચે, તદા છે કાર્ય નિષ્પત્તિ, ખરે મિથ્યાત્વ એકાન્ત, સમજતા જ્ઞાનિયે સાચું. પુરૂષાર્થ કર્યો મહેં એ, પ્રસંગે બાકીનાં મળશે; થશે તે કાર્યની સિદ્ધિ, ઉતાવળ લેશ નહિ કરવી. “તટસ્થ રહી બને હેને, નિહાળો પ્રેક્ષકે પેઠે; જુઓ નાટકિયાઓને, રહે સાક્ષી પડે નહિ ત્યાં.” ખરી શિક્ષા એ માની લે, લખ્યું મેં એ ભલા માટે સમય બાકી હજુ છેરે, ખરી દે સાધ્યમાં વૃત્તિ. ૨ “ભૂલાવ્યું તે ભૂલિશ ના તું, ત્યજાવ્યું તે તજીશ ના તું; અનન્તાનન્દની કુંચી, દશા છે જ્ઞાનથી ઉંચી. જમિત ના થા મા તું, અરિજન પાડશે પહેલે ઉપરના મિત્ર પણ શત્રુ, ખરો વિશ્વાસ નહિ હેને.” બુરી ઈચછા ભલી લાગે, હૃદયમાં શત્રુ છે એ તે; ઉખેડી શત્રુઓ નાંખે, હૃદયના સાનમાં ચેતે.” “ભલે જાણે જણાવ્યું હે, ભલા માટે ભલી રીતિ; ભલાનું ભવ્ય કરવામાં, અમારૂ ભવ્ય થાવાનું.” ખરી ખુબી ખરી રીતે, ખરા જ્ઞાને પરખવાની; બુદ્ધચબ્ધિ સત્ય અતરમાં, સમજશે તે સુખી થાશે. ૧૧ શાન્તિઃ સુરત, For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy