SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારે શું ? ગઝલ, કહે ડાશે તે શું મહારે, કહે ગડે તે શું? મહારે; કહે વિદ્વાન્ મારે શું ? કહે મૂર્ખ, અમારે શું.? ૧ કહો સાધુ અમારે શું, કહો કપટી અમારે શું; કહે ઉપકારી શું હારે, કહે દુર્જન અમારે શું. ૨ કહે ગાંડે તે મહારે શું ? કહે બહાદૂર હારે શું ભલેને એક પિકા, નથી આનન્દ, દિલગીરી. ૩ કહે શાણે કે પાખંડ, કહો જે ગી કે ભેગી; “ નથી હેમાં નથી એ હું, બધા એ સ્થલને સાક્ષી. » ૪ “યથાદૃષ્ટિ તથા કહેશે, કાને પાર ના આવે; પરીક્ષાની કસોટીમાં, નથી કહેવું નથી પડવું. ” ૫ કહે છે તે શું મહારેકહે સાચે તે શું હાર; ખશે ન્યાય ચુકાવાને, અમારે તે નથી ઈચ્છા. ૬ મતિ જેવી તથા બોલે, નથી ત્યાં ન્યાય કરવાને ખરે સાક્ષી હૃદયને હું, ભલે માને કે નહિ માને. “ મનાવાનું નથી મહારે, નથી જુદું જણાવાનું, હશે તે ભાસશે સર્વે, ખરૂ વીતરાગદૃષ્ટિમાં. ” ગમે તેવે તથાપિ છું, ખરેખર મેક્ષને પત્થી. જણાતા દેષને તજવા, અવિચલ ધર્મ આદર. કહ્યું તે આદરીશું રે, અમારી એ પ્રતિજ્ઞા છે. કર્યું તે કેમ કહેવાનું, પ્રતિકુંળની નથી ઈચ્છા. ઉપરની દૃષ્ટિથી લેકે, કહે તે ન પર શા છે. બુદ્ધચબ્ધિ સત્ય શોધ્યામાં, ખરી સાહ્ય જિનાગમની. ૧૧ એમ શાન્તિઃ રૂ સુરત. For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy