SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ભજન પદ સંગ્રહ, ~ રયાદ્વાદ મારગ મનમાંહિ, શ્રદ્ધા છનની સાચી અવલખે મારગ એ મેટે, કલિકાલે પણ રાચી. હમત. ૪ ચિત્ત હમારા જ્યાં રંગાયા, ત્યાં હમ રંગે રહીશું; ચાગ્ય જીવની આગળ અત્ત, તરવની વાત કહીશું. હમત૫ વાડામાંહિ બકરાં રહેશે, મૃગપતિ વનમાં ચરશે; વિટાભજન રાસભા મક્તિક, ચારે હંસ તે ચરશે. હમતે ૬ ચિદઘન આતમ અન્તર્ છેજે, સ્થિરષ્ટિ ચિત્ત ધારી; બુદ્ધિસાગર શાશ્વત શિવપદ, પામી લહે સુખ ભારી. હમત. ૭ (મહેસાણા) “હિતશિક્ષા – . (૨૧૫) (ઓધવજી સજેશે કહેજે શ્યામને–એ રાગ) સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે, ધરજે મનમાં હેત ધરી નરનાર; પ્રભુ ભકિત શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણ મન નવકારજે. સુખ. ૧ નિન્દા ચાડ ચુગલી કરવી વાર, ઠેષ કરે નહિ શત્રુપર તલભાર; આળ ન દેવું પરના ઉપર વૈરથી, પેટ ભરીને કરશે નહિ આહારજો. સુખ૦ ૨ નિજ શક્તિ અનુસારે લક્ષમી ધર્મમાં, વાપરવી લહી માનવ ભવ અવતારજો; હળી મળી સંપીને ઘરમાં ચાલવું, ઘરમાં કર નહિ ખટપટથી ખારજે. સુખ૦ ૩ દીન દુઃખી અન્ધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપ કર્મને નાશજો; મનમાં પણ બુરું નહિ પરનું ચિન્ત, સારામાં સારું છે ઘર વિશ્વાસ જે. સુખ૦ ૪ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy