SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. બ્રાહ્મણ બ્રહ્મા વિષ્ણુ વખાણે, બ્રહ્માએ જગ કીધું, સ્વામિનારણીયા સહજાનજે, મન પિતાનું દીધું. અબધૂત ૨ સારી આલહમહે ખુદા દેવકી, મુલ્લાં મેં સમજાવે; કહેતા પ્રીતિ પાદરીએ એમ, ઈશ્વર જગ નિર્મા, અબધૂત૮ ૩ અદ્વૈતવાદી દૈત ન ભાસે, કહેતા ઉલટ આણું, ક્ષણિક આતમ સિંગત માને, મત પોતાને તાણી. અબધૂત સપ્તનાકા જ્ઞાનવિના જગ, પક્ષપાત બંધાયા; અનેકાન્ત મારગ જબ દેખે, તબ નિર્પક્ષ ઠરાયા. અબધૂત ૫ અલખ નિરજન પરમાતમ સે, દુનિયા નહીં નિપજાવે, વિષ્ણુ તે નહીં આવે જાવે, કયું અવતાર ધરાવે. અબધૂત ૬ ખુદા પ્રભુતે કર્મ રહિત છે, દ્વતપણું જગ ભાસે; નિત્ય આતમા જન્માન્તરમાં, આપસ્વરૂપ પ્રકાશે. અબધૂત- ૭ કાલ અનાદિ જગ એ જાણે, એડ સ્વભાવ પ્રમાણે; આપ આપ સ્વરૂપે ખેલે, મન શ૭ મત આણે. અબધૂત ૮ રાગદ્વેષકે ત્યાગ કરીને, દેખે સહુજન સરખા; બુદ્ધિસાગર આતમ ધ્યાને, પરમમાતમ પદ પરખા. અબધૂત, ૯ (મેહેસાણા) “મતો દુનિયા જ છે.”—. (૧૪) (અબધુ જોગી ગુરૂમેરા–એ રાગ) હમતે દુનિયામાં ન ડરેંગે, આતમ ધ્યાન ધરેંગે. હમ નિન્દકખાતે નિન્દા કરશે, ભક્તજને ગુણ ગાશે; દુનિયાદિવાની ગાંડા કહેશે, કેઈક મારણ ધાશે. હમત. ૧ કિરિયાવાદી કપટી લેખે, જ્ઞાનવાદી મન ઘહેલે; ભેગી લે એ ભિખારી, છટકી કહે છટકેલે. હમતે ૨ દુનિયાદારી નહિ હે હમારી, જ્ઞાન દશા ચિત્ત ધારી, ડાક કમાલા મૂરખ ચાળા, એ સબ ખટપટ વારી. હમત For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy