SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. ૧૨૮ જ્યાં ત્યાં તે પરને પિત, ભવ ભ્રમણામાં ભૂલી સશુરૂ કરૂણ દષ્ટિ થાતાં, અન્તર્ ચક્ષુ ખૂલી. આતમ ૩ પિતાનાથી ભિન્ન ન પિતે, ભિન્નભિન્ન સ્વરૂપી; રૂપારૂપી સેયથી ન્યારે, છે સ્યાદ્વાદ સ્વરૂપી. આતમ- ૪ શ્રદ્ધા સત્યસ્વરૂપે ભાસી, નિજને પરપ્રકાશી; ક્ષાયિકભાવે શિવ સુખદાયક, ઘટમાં ગાકાશી. નિજ ઉપગે ગુણને ભેગી, નહિ રાગીને રેગી; પરને પિતાનું માનીને, કેમ બનું હું શગી. આતમ૬ જાતિ ભાત ન લિ ન વેદી, શબ્દથકી હું જ્યારે; બુદ્ધિસાગર અવસર પામી, ભવી આતમને તારે. આતમ ૭ (માણસા) આતમ ૫ મન ૨ सिद्धाचल स्तवन. (૨૩) (આજ મારાં નયણાં સફળ થયાં–એ રાગ,) મનના મને રથ સી ફન્યા, શ્રી સિદ્ધાચલ દેખી; અનુભવ આનંદ ઉછળે, અબ્ધ શ્રદ્ધા ઉવેખી. મન. ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણે; શત્રુજય શાશ્વતગિરિ, ત્રણ્ય ભુવનને રાણે. મુક્તિરાજ વિજયીસદા, અજરામર સુખવાસી; વિમલાચલને વન્દતાં, માટે સકલ ઉદાસી. મન૦ ૩ પાપી દુરભાવિ પ્રાણિયા, દેખે નડિ શુદ્ધ સ્થાન. ગુરૂ ભક્તિવંત પ્રાણીઆ, પામે અમૃતપાન. દષ્ટા દશ્યપણું વરે, થાય પૂજક પિતે; રત્ન ચિન્તામણિ હસ્તમાં, ક્યાં તું પરમાં ગેતે. મન ૫ દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે, બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય ઠામે. મન૬ (આજોલ) મન૦ ૪ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy