SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ભજન પદ સંગ્રહ, કાલેકને ભાનુ ઝળ, નાડું માયા અન્યારું, બુદ્ધિસાગર જોતાં જાગી, શું જગ મારૂં ને તારૂં. અજપા. ૬ (માણસા) "आतमारे मन प्यारा लागीरे ताराप्रीतडी वैरागी." (૨૦) (વાણીયારે મન માયા લગાડી મત જાજેરે વેપારી–એ રાગ) આતમારે મન પ્યારા લાગી રે તારી પ્રીતી વૈરાગી, ચિંગીરે યતિજન તને શોધતારે આતમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વૈરાગી. આતમા. ૧ સાત નાનું દુર્બન કરીને આતમારે; તેથી દેખુંરે ગુણ ધામરે વૈરાગી. આતમા૦ ૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા; તાળાં ખેલીને ધન દેખિયું વૈરાગી. આતમા૦ ૩ ઉગેરે સૂરજ જ્ઞાન દીપતેરે આતમારે, માયા અન્ધારૂં નાડું દૂરરે વૈરાગી. આતમા૦ ૪ જાગોરે ગીજન મુનિ ચિત્ત ધરીને આતમારે; ત્યાગી સંન્યાસી ફકીરરે વૈરાગી. આતમા ૫ માયાના સાગરને જાઓ તરીકે આતમારે; બુદ્ધિસાગર પેલે પારરે વૈરાગી. અતિમા૦ ૬ (વિજાપુર-વિદ્યાપુર) “માતમ દઇ નિનકુળ કૃ—િg. (૨૦૨). આતમ દષ્ટિ નિજગુણ સૃષ્ટિ, પ્રગટી વિઘટી માયા, છાયા ત્યાં તક સાથ રહે છે, જબતક વર્તે કાયા. આતમ ૧ આત્મા અસંખ્ય પ્રદેશી પિતે, આપોઆપ નિહાળું; શુદ્ધ નિરજન આતમરાયા, હું પોતાને તારું. આતમ- ૨ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy