SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ભજન પદ સંગ્રહ, ઉપરથી ગુરૂ નામ ધરાવે, મનમાં નહિ વિશ્વાસ; આપમતિથી મનમાં રહાલે, તે નહિ ગુરૂકા દાસા. ગુરૂ૦ ૨ માથા સાટે માલ જેવી, ગુરૂની ભક્તિ કરતા; ગુરૂ વચનામૃત પીતાં પ્રાણી, અનુભવ સુખડાં વરતા. ગુરૂ૦ ૩ કાલાદિક સામગ્રીએરે, વર્તે સજજન પ્રાણી; બુદ્ધિસાગર કેઈક વિરલા, સમજે ગુરૂની વાણી. ગુરૂ૦ ૪ માણસા). “ જ્ઞાન શું કરી શકે છે.”—v. ' (૧૯૪) (લગા કલેજે છેદ ગુરકારે એ રાગ). શુષ્કજ્ઞાન શું કરી શકેરે, પાંખ બિન ચાલે નહિ પંખી; તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપે, અભ્યારે અથડાણા લકે, શુદ્ધ માર્ગ ઉથ્થાપે. શુષ્ક ૧ સત્યમાર્ગ નહિ દિલમાં સૂજે, ગુરૂ વચને નહિ બૂજે; બ્રહ્મની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં ઝૂઝે. શુક. ૨ પરમારથ હેતુ નવી જાણે, શટ્ટ થી મન ડાળે; ગહન વાતને સત્ય જ્ઞાનની, યુક્તિથી કઈ તળે. શુષ્ક. ૩ કરવાનું તે ચિત્ત ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડે, તેમ નિજને અનુસરતા. શુષ્ક ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહિ પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમજ્ઞાને, પિતાનું નહિ બગડે. શુક. ૫ ––– – (માણસા) ઘોર નિષ ગુડ ઘટમાં યુને.–૫. (૧૫) (કે ભેદ અગમરા બુજે, વાપરમબ્રહ્મ ઝટ સુરે હેજી-એ રાગ) કેઈ નિજ ગુરૂ ઘટમાં બુજે, વાકું. અગમ પથ ઝડ સુજે, હેજી સશુરૂ સાહેબ ઘટમાં સમજી, તેના ઉસકા નામા; અનામિકા કેઈ નામ ન જાણે, સો પરમાતમ રામા. કેઈ. ૧ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy