SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. જ મૃગલે કસ્તુરીની ગધે, આડા અવળે દેડે; જમણુએ ભૂલ છે તે મેટી, તેડે સે નિજ જડે. ઘટ૦ ૩ પરને કર્તા પરને હર્તા, નિજગુણ સહેજે ધર્તા; આપ સ્વરૂપે આપ પ્રકાશે, સમજે સે જન તરતા. ઘટ૦ ૪ આતમ રૂચિ ગુરૂગમ કુંચી, લહી ઉઘેડે તાળું, બુદ્ધિસાગર અવસર પામી, નિજ ઘરમાં ધનભાળુ ઘટ પ (માણસા) સુ નિન હેશ વજન દૃમારા.”—. ' (૧૯ર) (લગા કલેજે છેદ ગુરેકારે–એ રાગ.) સુણ નિજ દેશી બચન હમારા, શાથી ભમતે તું પરદેશે, પરદેશે ગાળે દિન કલેશે, ઘી ન સુખ વિશ્રામા; તડકે છાંયે સુખ નહિ ક્યાંયે, હરતા નહિ એક ઠામા. સુણ ૧ સગાં સંબંધી નિજ ઘર ભૂલ્ય, પરઘર દુઃખમાં ડૂલ્ય; દુખમાં સુખની આશ ધરીને, ફેગટ ફૂલણ મૂલ્ય. સુણ૦ ૨ નિજ ઘર નારી રેતી ભારી, તેને તે વિસારી, દુખમાં દિવસ ગાળે ગરીબી, ગઈ અકલ કયાં તારી. સુણ૦ ૩ લાખ ચેરાશિ બજારમાંહિ, ભમીશ ઘાટાઘાટે; બુદ્ધિસાગર અવસર પામી, વળજે નિજ ઘર વાટે. સુણ. ૪ (માણસા) ગુરુ મહિમા.”—૧૬. (૧૩) (લગા લેજે છેદ ગુરકારે—એ રાગ.) ગુરૂ વિના કઈ જ્ઞાન ન પાવે, વાંચે પુસ્તક પિથી પાનાં, ગુરૂની શ્રદ્ધા ગુરૂની ભક્તિ, ગુરૂ આજ્ઞા દિલ રાખે; કુગુરૂને ભરમા ભમે નહિ. સો અનુભવ રસ ચાખે. ગુરૂ૦ ૧ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy