SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ભજન પદ સંગ્રહ. “સેવા સારુ ખાયા.”—૧૦. (૧૮૧), (દરભી વનમાં વલવલે–એ રાગ) સે સદ્ગુરૂ પ્રાણિયા, સનત સેવ્યાથી સુખ; કેટી જન્મની કલ્પના, ટળે કર્મનાં દુખ. સે . ૧ આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સોમે સમતા શાન્તિથી, કરિએ ધર્મનાં કામ. સે. ૨ શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઈએ, જય જય ગુરૂદેવ, સે. ૩ શકવાર સેહામ, સુણે સૂત્ર સિદ્ધાન્ત; જાગે જ્યોતિ જ્ઞાનની, ટળે ભવની ભ્રાન્ત. સે. ૪ શૂરા થઈએ જ્ઞાનમાં, કીજે સન્તને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરે હાથ. સે. ૫ કહેણું રહેણું રાખીએ, રટે આતમરાય; બુદ્ધિસાગર ભાવથી, લાગે સદ્દગુરૂ પાય. સે. ૬ (સાણંદ) સન્ત. ૧. , જાન્ત ઉપર.—પઢ, (રિભી વનમાં વલવલે—એ રાગ) સન્ત ગમાગમ દહીલે, દેશે સહુ હરનાર; સુધરે ક્ષણમાં આતમાં, પામે ભવજલ પાર. નાખો અગ્નિમાં લાકડાં, તુરત ભસ્મ થનાર; સન્ત સમાગમ અગ્નિથી, બળે કર્મ વિકાર. સત્ત૦ ૨ સ્વદશા કેટી વર્ષની, જાગંતાં તે જાય, ગંગાજળથી નિર્મલા, સદ્દગુરૂજીને ન્યાય. સન્ત૩ સ્પર્શમણિના સ્પર્શથી, લેતું સેનું થાય; રવિ ઉદયે જગમાં જુઓ, સર્વત્ર જણાય. સન્ત- ૪ ઈઅળ ભમરી સીથી, ભમરી પદપાય; બુદ્ધિસાગર સશુરૂ, સમ મહિમાય. સન્ત૫ (સાણંદ) છે જ ૨ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy