SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. ૧૨૫ જીવતર ચાલ્યું જાય છે, જેવું નદીઓનું નીર; ધર્મ ધરે ધરી ધ્યાનને, વાટે વળજે વીર. જાગીને૭ આ અવસર આતમા, ભેળા ભૂલ મા ભૂલ; બુદ્ધિસાગર બાહ્યમાં, અંતે ધૂળની ધૂળ. જાગીને. ૮ (સાણંદ) પામ ૨૦ ૧ “પામર કાળી ન પાર.—. (૧૦૦) (રાગ ઉપરને). (ભૂ મન ભમરા તું કયાં ભમે–એ રાગ) પામર પ્રાણી ન પારખે, આવ્યે હીરે હાથ; કાપી અરે ક૯૫વૃક્ષને, ભરે બાવળીએ બાથ. રાસભ સાકર શું કરે, જેને વિષ્ટાણું રાગ; દ્રાક્ષ લેબને શું કરે, કાળે કપટી કાગ. પામર ૨ લાલચથી લલચાય છે, પ્રમદા દેખીરે પ્રેમ; વિરવા વિષયમાં હાલ છે, નથી નીતિ ને નેમ. પામર૦ ૩ દાન દેવામાં દીનતા, પ્રભુ પૂજ્યામાં પંગ; રે છે નિજ સ્વાર્થમાં, ઢેલ જેવા કુટંગ. પામર ૪ આશાના આધીન છે, દયા દેવ ન દિલ, સદ્દગુરૂ સન્ત ન સેવત, જે વનને ભિલ્લ. પામર૦ ૫ કસ્તૂરીમૃગ ગબ્ધને, લેવા માટે દોટ; કસ્તુરી છે નાભિમાં, જેની વર્તે ન ખેટ. પામર૦ ૬ ભૂલ્યો પામર પ્રાણિયે, પ્રભુ પરખ્યા ન પ્રેમ; અત્તરના અજ્ઞાનથી, હા હી નેમ. પામર૦ ૭ સદ્દગુરૂ શરણ કર્યા વિના, જાય જન્મારો ફેક; બુદ્ધિસાગર મહ બાજુમાં, ફૂલે દુનિયા ફેક. પામર૦ ૮ (સાણંદ) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy