SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ભજન પદસંગ્રહ. કલંક પડ્યાં છે મહાસતીઓને, નામે મલ કરે; શ્રી વીર પ્રભુના કાને ખીલા, ઠેયા ગેપે અરે. ભેગવ્યા. ૩ જરાકુમારને હાથે મરણું, થયું કૃષ્ણનું અરે, દુઃખ આવ્યાં જ્યારે વીરપ્રભુને, સાહાસ્ય કઈ નહિ કરે. ભેગ. ૪ કર્યાં કર્મ ભેગવવાં સહુને, કેઈનું કાંઈ ન વળે; સુખ દુઃખમાં સમભાવ કરે તે, મુક્તિપુરીમાં ભળે. ભગવ્યા. ૫ ચંદ્ર સૂર્ય જેવા પણ જગમાં, દેખે નજરે ફરે; બુદ્ધિસાગર સમતા સેવે, રાગ દ્વેષ નહીં છળે; જ્ઞાનિને સુખડાં, ઈણ વિધિ મળે. ભાગવ્યા ૬ (સાણંદ) “અમોને તમો સમાનાતિ”—g. (૧૧) (૫દમ પ્રભુ પ્રાણસે પ્યારા–એ રાગ) અને તમે સમા જાતિ, અને તમે સમા જ્ઞાતિ, પશુ પંખી અમારાં છે, અમારાં તે તમારાં છે; અને ૧ નહિ કે કેળનું વૈરી, નહિ કે કેઈનું ઝેરી; સહુ જીવ મિત્ર મારા છે, મમત્વ ભાવ વિચાર્યા છે. અને ૨ અને પ્રેમથી ભેટું, અમારે કાંઈ નહિ છે; અમારે સર્વથી હળવું, અમારે સર્વથી મળવું. અને ૩ દયા ગ હૃદય હતી, અને પ્રેમથી કહેતી, અમારામાં સદા ઝીલે, અનન્તાં સુખ તસ દીલે. અમોને ૪ અમારી આંખમાં ચંદ્ર, અમારા નેત્રમાં ભદ્ર; જગત આ ભાસતું મોટું, જગત આભાસતું ખાટું. અમો. ૫ અપેક્ષા છવની સાચી, એકાન્ત વાત છે કાચી, બુદ્ધ બ્ધિ જીવની સેવા, અમારે શુદ્ધ એ મેવા. અને ૬ (સાણંદ) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy