SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. ૧૧૭ જૂઠી દુનિયાની બાજુમાં, મકલાઈ શું હાલે; કાળ પકડશે પલમાં આવી, સાચે મારગ ઝાલે. જીવડા૩ વજ પેટીમાં પેસે તે પણ, મરણ કદિ નહિ મૂકે, બુદ્ધિસાગર અવસર રૂડે, ચતુર થઈ શું ચૂકે. જીવડા. ૪ (ગોધાવી.) ના ગર્વ વારી નરેન્દ્ર . ( ચેતાવું ચેતી લેરે—એ રાગ. ) ગાફલ ગર્વ કરીનેરે, મનમાં મોટાઈથી ફૂલે પ્રભુ ભજ્યાવિણ પાપકર્મથી, ભવસાગરમાં ડૂ. ગાફલ૦ ૧ દગા પ્રપ... પાપ કરીને, લક્ષ્મી ભેગી કીધી; પરભવનું પસ્તાનું થાતાં, ખાશે કઈક અદ્ધિ. ગાફલ૦ ૨ હું પંચાતી ડાહ્યો ડમરે, હું નૃપતિ અધિકારી, હું હું કરતાં શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશે ન્યારી. ગાફલ૦ ૩ હિંમાં માયા હુંમાં જાય, હુંના જગ પડછાયા; હુને મારૂં મૂકી દેતાં, સન્ત સુખ બહુ પાયા. ગાફલ૦ ૪ કેટી કલ્પના કરે માનવી, કેઈન આવે સાથે, બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સશુરૂ માથે. ગાફલ૦ ૫ (સાણંદ). “પુરવટુ વસાવે સહુના શીરે—પઢ. (૧૦) (અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ) સુખ દુખ આવે સહુના શીરે, ભેગવ્યા વિણ તે કદિ નહિ ટળે. કેટિ જન્મનાં કરેલ પાપે, અવસર આવે ફળે; ધીરજ હારી શેક કરીને, શિદને જીવડા બળે. ભગવ્યા. ૧ સીતા સતી દ્રૌપદી દમયંતી, વનવાસે ટળવળે; સુખ દુઃખ ભેગે આવે એણીપેરે, જેમ ગજેન્દ્ર કાંડું ગળે. ભાગ ૨ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy