SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ લા. આપ અરૂપી સેવક રૂપી કર્મથી, નિર્માંહી તુમ સેવક માહી ધારજો. કામાદિક શત્રુ જીત્યા તે ધ્યાનથી, પીટ કામાર્દિક સેવકનુ* ચિત્તો; આશા તૃષ્ણા વારી આપ સ્વભાવથી, આશા તૃષ્ણા દુઃખ દેછે મુજ નિત્ય, પર પુદ્ગલમાં મનડું મારૂ મ્હાલતું, બંધાણી સસારે સુખની આશજો; કરૂણાસિંધુ કરૂણામૃતથી સિંચજો, ઠરશે ઠામે જીનજી તારા દાસજો. ધન કીર્તિમાં મમતા ભાવે માચીએ, પ્રેમી મનડુ પ્રમા દેખી થાય; જાણા જીનજી એ સહુ દુઃખની વારતા, દીન દયાળુ દર્શાવેા ઉપાયો. ચિત્તની ચચળતાનું આષધ આપો, થાપેા સ્વામી સેવક માથે હાથજો; શાના ભય સેવકને સ્વામી સાહ્યથી, માથે ગાજે ત્રણ ભુવનના નાથજો. સાચી વીનતિ સેવકની એ સાંભળી, જો જો કરૂણાષ્ટિથી સુખદાયો; બુદ્ધિસાગર અવસર પામી તારજો, પ્રણમું પ્રેમે નિશ દિન તારા પાયો, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૦૩ પરમ કૃપાળુ ૨ પરમ કૃપાળુ ૩ પરમ કૃપાળુ ૪ પરમ કૃપાળુ ૫ પરમ કૃપાળુ ૬ कक्कावलि. २ (૧૫૮) કપટી કપટી શું કહેા છે, પટ ન જાણે કાય; કર્મની સાથે કપટ કરી તા, સાચા કપટી સાય; સુણો વાત હમારી લેાક, શાને મનમાં ફૂલા ફ્રાંક પરમ કૃપાળુ ૭
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy