SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ભજન પદસંગ્રહ, વિર૦ ૨ વીર. ૩ વીર. ૪ વીર. ૫ ભટક ભવમાં ભૂલથી, વેઠયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિકે, સ્થિરતા નહીં લગાર. પુયે મનુભવ પામિયે, મળ્યા ત્રિભુવન નાથ; શરણુ શરણું સારું ગણું, ઝાલો સેવક હાથ. સાચી સેવા સ્વામિની, બીજું આળપંપાળ; તુજ દર્શન રાચી રહું, મેઘ ચાતક બાળ. બાળકના બહુ દોષને, ટાળે તાત કૃપાળ; ત્રાતા મારા છે સદા, દોષે ટાળે દયાળ બાળક માની આગળ, બોલે મનની વાત; તુમ આગળ મુજ વિનતિ, માને એ અવદાત. તારો બાપજી બાળને, સરએ સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપની લાજ. ચન્દન બાળા બાકુલે, લીધું શિવપુર રાજ; અપરાધી કઈ તારીઆ, કરજે સેવક સાજ. શરણાગત મુજ સાહિબા, સાચે તુજ વિશ્વાસ ચરણ કમળની સેવના, પૂરે સઘળી આશ, વીર વીર હૃદયે વસે, શરણું સાચું એક; બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટેક. વીર. ૬ વીર. ૭ વીર. ૮ વિર૦ ૯ વીર. ૧૦ (સાણંદ) श्री वीर स्तवन. (૧૫૭ ) ( ઓધવજી સંદેશે કહેશે સ્યામને. એ રાગ,) પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમા, વીર જીનેશ્વર ત્રિશલાનન્દન દેવજે; સિદ્ધ બુદ્ધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભક્તિથી પ્રેમ કરું હું સેવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિંકભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને, સેવક ભમતે દુઃખદાયી સંસાર; For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy