SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ ભજન પદ સંગ્રહ, અન્તર્ ષ્ટિ ચેતના, ત્યાગે પુદગલ સં; આત્મસ્વરૂપે રમણતા, સમતાગ તર આત્માનુભવ યાગથી, ઝળકે આતમજ્યેત; સ્થિરાયાગે ધ્યાનથી, અન્તાં ઉઘાત. આત્મચેાગી જે સુખ લહે, હાય ન તે સુખ ક્યાંય; ઇન્દ્રાદિક પદવી લઉં, તાપણુ દુઃખની છાંય. જે પામ્યા તે ત્યાં રમ્યા, ભૂલ્યા પુદગલ ભાન; સુખ સ; રડે રમે, પ્રાપ્તિ શિવકર સ્થાન, મન ચ-ચલતા ત્યાં મટે, દર્શન સ્પર્શન યોગ; ભાગી થઇ ત્યાં ભાગવે, અનન્ત સુખના ભાગ. જડ પુદ્ગલના ભાગને, જાણ્યા મનમાં રોગ; શાતશાતાવેદની, ટળિયા તેના શાગ. વિનાશિક પુદ્ગલ સહુ, તનધન મન્દિર પેખ; અવિનાશી છે આત્મના, ધર્મજ જ્ઞાને લેખ. પુદ્દગલ પ્રપન્ચ કારમા, ત્યાં શું સુખની આશ; પર આશાથી પ્રાણિયા, થાવે જગના દાસ. અન્તરાત્મા ધ્યાનથી, સેવા સત્ય સદાય; શક્તિ અનન્તિ જેહની, મરતાં શિવસુખ થાય. રમતાં આત્મસ્વરૂપમાં, પામે યાગી સુખ; પર પુદ્ગલમાં જે રમે, પામે તે મન દુઃખ. મન વચ કાચા ભિન્ન છે, આત્મતત્ત્વ સુખકાર; રત્યત્રયીનું ધામ છે, શુદ્ધરૂપ નિર્ધાર. શુદ્ધરૂપ પરમાતમા, સત્તાથી પરખાય; સેવા ધ્યાવા આતમા, વ્યક્તિભાવે થાય. પ્રેમ ભક્તિ વિશ્વાસથી, સેવા આતમ દેવ; આતમ તે પરમાતમા, કીજે તેની સેવ. શુદ્ધરૂપમાં ચેતના, રમતી રહે નિશદિન, તા પ્રગટે સુખ સન્તતિ, પરપુદગલથી ભિન્ન. For Private And Personal Use Only ૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy