SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લડાવે. ભાગ ૧ લે. - ૦૭ manam પશુ પક્ષીના ભાવમાં વિવેકને વિસાર્યો, ધર્મ ન હૃદયે ધારે. લક્ષમી મળતાં લેભી પાખંડને પૂજારી, ચેતનતા ભૂલ્યા તારી રે. જીવલડા હિંસા જુઠ ચેરી અહંકારમાં અથડાયે, માયામાં પછડારે. જીવલડા. ૪ અદેખાઈથી નિન્દા કરી જનેની પાપી, પ્રભુ આણુ ઉથાપીરે. જીવલડાઇ સમજીને સત્ય વાણું, કરે ન પાછી પાની, બુદ્ધિસાગરની વાણી. જીવલડા. ૫ (સાણંદ) અનુભવ કશી.”—તુ. (૧૫૩) સદ્ગુરૂપદ પંકજં નમી, પૂજ્ય સ્તુત્ય હિતકાર; આત્મધર્મ પ્રગટાવવા, મિત્ર મહા અવતાર. સ્વપર વિવેચન વસ્તુનું, આણુ કરે વિવેક; ઉપાદેય શુદ્ધાત્મને, ખરો ધર્મ છે એક. જાયું આત્મસ્વરૂપ તે, જાણ્યા સર્વ પદાર્થ, આત્મ તત્તવના જ્ઞાનથી, અન્ય નહીં પરમાર્થ. સૂક્ષ્મજ્ઞાન જે આત્મનું, કાપે કર્મનન્ત; જગ જાણે તે શું થયું, આવે નહિ ભવાંત. ચરણ કરણ તપજપ સહુ, આત્મબોધ વિણ ફેક; આત્મજ્ઞાન પરમાર્થને, વિરલા સમજે લેક. બાહ્યજ્ઞાનથી લોકમાં, માનપૂજા તે થાય; શ્રાતા વક્તા બાહ્યના, બાહ્યદષ્ટિતા થાય. પ-ચમ ગતિ દાતાર છે, સત્યજ અનુભવ જ્ઞાન; અન્તર્ દષ્ટિ જાગતાં, હેવે અનુભવ ભાન. ૧૩ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy