SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org औत्सर्गिकापवादाभ्यां क्रियमाणेषु कर्मसु । प्रभोः स्मृतिप्रवाहो य उपयोगः स इष्यते ॥ ३४६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્સર્ગ અને અપવાદથી કરાતાં કર્મોમાં પ્રભુની સ્મૃતિનો જે પ્રવાહ તે ઉપયોગ કહેવાય છે. (૩૪૬) शुद्धात्मसंस्मृतेर्धारा वर्तते या प्रतिक्षणम् । शुद्धोपयोग इष्यः स आत्मशुद्धिप्रदो महान् ॥ ३४७ ॥ શુદ્ધાત્માની સંસ્કૃતિની ધારા જે પ્રતિક્ષણ વર્તે છે, તે શુદ્ધોપયોગ ઈચ્છવા યોગ્ય છે. તે મહાન છે અને આત્માની શુદ્ધિને આપનારો છે. (૩૪૭) सर्वकर्मविनाशार्थं पूर्णशुद्धात्मसंस्मृतिः । धार्या प्रतिक्षणं कर्मकुर्वद्भिः कर्मयोगिभिः ॥ ३४८ ॥ શુભ કાર્ય કરતા કર્મયોગીઓએ સર્વ કર્મોના વિનાશને માટે પૂર્ણ શુદ્ધ આત્માની સંસ્કૃતિ પ્રતિક્ષણે ધારણ કરવી જોઈએ. (૩૪૮) शुद्धात्म श्रीमहावीरस्मृतिर्भृशं सुरागतः । उपयोगः प्रविज्ञेयो हृदि धार्यो विवेकिभिः ॥ ३४९ ॥ અત્યંત સારા રાગથી કરાતી શુદ્ધાત્મ શ્રીમહાવીરની સ્મૃતિ તે ઉપયોગ જાણવો. વિવેકીઓ વડે હ્દયમાં ધારણ કરવા યોગ્ય છે. (૩૪૯) आत्माऽहं सच्चिदानन्दो गुणपर्यायभाजनम् । इत्येवं या स्मृतिः सैव शुद्धोपयोग इष्यते ॥ ३५० ॥ ‘હું સચ્ચિદાનંદરુપ અને ગુણ તથા પર્યાયના ભાજનરુપ આત્મા છું.’ એવી સ્મૃતિ તે જ શુદ્ધોપયોગ કહેવાય છે. (૩૫૦) 90 For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy