SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org पिण्डस्थेन पदस्थेन रूपस्थेन निजात्मनः । ध्यानेन सत्परंज्योतिर्ब्रह्म पश्यन्ति योगिनः ॥ ६५६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir પિંડસ્થ, પદસ્થ, રુપસ્થ અને પોતાના આત્માના રુપાતીત ધ્યાનથી યોગીઓ સત્ અને પરંજયોતિરુપ બ્રહ્મને અનુભવે છે. (૬૫૬) निर्विकल्पं परब्रह्म ब्रह्मरन्ध्रे विचिन्तयेत् । अन्यन्त्र चिन्तयेत् किञ्चिन्निर्विकल्पो भवेत् ततः ॥ ६५७॥ બ્રહ્મરંધ્રમાં નિર્વિકલ્પ પરબ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. બીજું સહેજ पयिंत न भेजे. तेथी साधड निर्विल्प थाय छे. (५७). निर्विकल्पदशाकाले ब्रह्मानन्दः समुल्लसेत् । ततः पश्चादुपादेयं शुद्धब्रह्मैव केवलम् ॥ ६५८ ॥ નિર્વિકલ્પદશાના સમયે બ્રહ્માનંદ સારી રીતે ઉલ્લસે છે. ત્યારબાદ ફક્ત શુદ્ધબ્રહ્મ જ ઉપાદેય રહે છે. (૬૫૮) नाऽन्यत् किञ्चिदुपादेयं भवेदात्मोपयोगिनाम् । शुद्धोपयोग आदेयः स्वाभावेन भवेत् स्वयम् ॥ ६५९ ॥ આત્મોપયોગવાળાઓને બીજું કંઈ ઉપાદેય હોતું નથી. સ્વભાવથી સ્વયં શુદ્ધોપયોગ જ આદેય થાય છે. (૯૫૯) शुभोपयोग एवास्ति सविकल्पसमाधयः । शुद्धोपयोग एवाऽस्ति निर्विकल्पसमाधयः ॥ ६६० ॥ શુભોપયોગ જ સવિકલ્પ સમાધિઓ છે અને શુદ્ધોપયોગ જ નિર્વિકલ્પ સમાધિઓ છે. (૬૬૦) ૧૩૨ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy