SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सम्यग्दर्शनसम्प्राप्त्या प्रादुर्भवति चेतने । शुद्धोपयोगसामर्थ्यं सर्वकर्मविनाशकम् ॥ ५७६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતનમાં સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિથી સર્વકર્મોનો વિનાશ કરનારું શુદ્ધોપયોગનું સામર્થ્ય પ્રકટ થાય છે. (૫૭૬) अनेकान्तमताम्भोधिः सम्यग्दृष्टिजनोऽस्ति यः । सर्वधर्मस्य मर्माणि जानाति साध्यलक्ष्यवान् ॥ ५७७ ॥ અનેકાન્તમતનો સમુદ્ર એવો સમ્યગ્દષ્ટિ મનુષ્ય સાધ્યના લક્ષવાળો અને સર્વધર્મનાં રહસ્યોને જાણે છે. (૫૭૭) स्याद्वादनयसापेक्षाज्जिनाङ्गे सर्वदर्शनम् । माति मया परिज्ञातं स्याद्वादनयबोधतः ॥ ५७८ ॥ સ્યાદ્વાદ અને નયોની અપેક્ષાએ શ્રીજિનના અંગમાં સર્વદર્શન સમાય જાય છે, એમ મેં સ્યાદ્વાદ અને નયોના જ્ઞાનથી જાણ્યું છે. (૫૭૮) सर्वदर्शनसत्यांशदर्शकं जैनदर्शनम् । सर्वकदाग्रहान्मुक्तं शुद्धोपयोगदर्शकम् ॥ ५७९ ॥ બધાં દર્શનનોના સત્યાંશોને બતાવનારું જૈનદર્શન સર્વ કદાગ્રહોથી મુક્ત અને શુદ્ધોપયોગ દર્શક છે. (૫૭૯) रुणद्धि सत्यबोधेन सर्वविश्वकदाग्रहान् । सर्वदर्शनसद्रूपं जयताज्जैनदर्शनम् ॥ ५८० ॥ તું સમસ્ત વિશ્વના કદાગ્રહોનો સત્યના બોધથી ૨ોધ કર. સર્વદર્શનોનું સટ્રૂપ જૈનદર્શન જય પામો અર્થાત્ જયવંત વર્તો (૫૮૦) ૧૧૬ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy